AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભૂતપૂર્વ ક્રિકેટર સંજય બાંગરનો પુત્ર આર્યનમાંથી ‘અનાયા’ બન્યો, જાણો પરિવારમાં કોણ કોણ છે

છોકરી બનતા પહેલા સંજય બાંગરનો દીકરો ક્રિકેટર હતો. સંજય બાંગરના દીકરાનું નામ આર્યન બાંગર હતુ પરંતુ છોકરી બન્યા બાદ તેમણે પોતાનું નામ અનાયા બાંગર રાખ્યું છે. તો આજે આપણે અનાયા બાંગરના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણીએ.

| Updated on: Apr 11, 2025 | 7:14 AM
Share
અનાયા બાંગર, સંજય બાંગરની પુત્રી છે જે ગયા વર્ષ સુધી છોકરો હતો. અનાયાએ લિંગ પરિવર્તન કરાવ્યું છે અને તેનું નામ આર્યનથી બદલીને અનાયા રાખ્યું છે. અનાયાનો આ નિર્ણય આઘાતજનક હતો પણ આ તેનો નિર્ણય છે અને તે તેના જીવનનો આનંદ માણી રહી છે.

1 / 12
સંજય બાંગર એક ઓલરાઉન્ડર રહી ચૂક્યા છે.તેમજ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ પણ કરી ચૂક્યા છે.પરંતુ શું તમે જાણો છો, તેનો દીકરો હવે છોકરામાંથી છોકરી બની ચૂક્યો છે.

2 / 12
અનાયા બાંગરના પરિવાર તેમજ તેની પર્સનલ લાઈફ વિશે વધુ માહિતી જાણીએ

3 / 12
અનાયા બનતા પહેલા આર્યને ક્લબ ક્રિકેટ લેવલ પર કુલ 15 મેચ રમી છે. જેમાં તેમણે કુલ 24 ચોગ્ગા અને 4 સિક્સ સાથે 260 રન બનાવ્યા છે. આ સિવાય આર્યન બાંગરે 5 વિકેટ પણ લીધી છે.

4 / 12
ટી20 મેચોમાં ક્લબ સ્તરે આર્યનના પ્રદર્શનની વાત કરીએ તો, તેણે 5 મેચની 5 ઇનિંગ્સમાં 32 રન બનાવ્યા છે. તેણે T20માં એક ઇનિંગમાં બોલિંગ કરી છે પણ તેને એક પણ વિકેટ મળી નથી. આર્યન બાંગરે એક મલ્ટી-ડે મેચમાં 20 રન બનાવ્યા છે. આર્યન આ ફોર્મેટમાં બોલિંગ કરી નથી.

5 / 12
ઈંગ્લેન્ડમાં હોર્મોન ટ્રાન્સપ્લાન્ટ પછી આર્યન બાંગર છોકરી બની છે. તેમણે પોતાનું નામ પણ બદલીને અનાયા બાંગર રાખ્યું. તાજેતરમાં અનાયા બાંગર ઇંગ્લેન્ડથી ભારત પરત આવી છે. ભારત આવ્યા પછી, અનાયા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ જોવા મળે છે.

6 / 12
આર્યન બ્રિટનમાં અભ્યાસ કરતો હતો, તે દરમિયાન તેણે પોતાનું લિંગ પરિવર્તન કરાવ્યું અને હવે તે અનાયા બાંગર બની છે.'હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી' થી તેના શરીરમાં પરિવર્તન આવ્યું છે.

7 / 12
અનાયાએ તેના સોશિયલ મીડિયા પર પોસ્ટ દ્વારા લોકો સાથે આ સફર શેર કરી. એક પોસ્ટમાં તેમણે કહ્યું મારી શારીરિક શક્તિ ઓછી થઈ રહી હોવા છતાં, મને ખુશી મળી રહી છે.

8 / 12
ICC એ નવેમ્બર 2023માં જાહેરાત કરી હતી કે કોઈપણ ખેલાડી જે પોતાનું લિંગ પુરુષમાંથી સ્ત્રીમાં બદલી નાખે છે તેને મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

9 / 12
ECBએ પણ આ જ નિર્ણય લાગુ કર્યો. ટ્રાન્સજેન્ડર મહિલાઓને મહિલા ઘરેલુ ક્રિકેટના ઉચ્ચ સ્તરે રમવા પર પ્રતિબંધ છે.

10 / 12
અનાયાએ પોસ્ટ કરી લખ્યું  વધુ દુઃખદ વાત એ છે કે ક્રિકેટમાં ટ્રાન્સ મહિલાઓ માટે કોઈ યોગ્ય નિયમો નથી. એવું લાગે છે કે સિસ્ટમ મને બહાર કાઢી રહી છે, એટલા માટે નહીં કે મારામાં જુસ્સો કે પ્રતિભાનો અભાવ છે, પરંતુ એટલા માટે કે નિયમો મારી વાસ્તવિકતા સમજી શકતા નથી.

11 / 12
અનાયા બાંગરના પિતા સંજય બાંગરનો જન્મ બીડ, મહારાષ્ટ્રમાં થયો હતો.તેમણે પોતાનું શાળાકીય શિક્ષણ સેન્ટ ફ્રાન્સિસ ડી સેલ્સ હાઇ સ્કૂલ ઔરંગાબાદમાંથી પૂર્ણ કર્યું છે.

12 / 12

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ

બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા

6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !

ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ

વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ

કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે

ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી

અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ

પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !

g clip-path="url(#clip0_868_265)">