AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPLની આ 4 ફ્રેન્ચાઇઝીનો હવે ઇંગ્લેન્ડમાં દબદબો જોવા મેળવશે, ECBએ કરી જાહેરાત

ઇન્ડિયન પ્રીમિયર લીગ ટીમોએ ઇંગ્લેન્ડ લીગમાં પ્રવેશ કર્યો છે. આ માહિતી ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ દ્વારા આપવામાં આવી છે. ચાર IPL ટીમોના માલિકોએ ઇંગ્લેન્ડની લીગ 'ધ હન્ડ્રેડ' ની ટીમોમાં રોકાણ કર્યું છે. આનાથી ECB ને કરોડો રૂપિયાની કમાણી થઈ છે.

| Updated on: Jul 31, 2025 | 11:19 AM
Share
ઈન્ડિયન પ્રીમિયર લીગનો દબદબો આખી દુનિયામાં છે. આ લીગમાં રમનાર દરેક ખેલાડી ઉત્સાહમાં હોય છે. દુનિયાની સૌથી મોંઘી લીગમાં ભાગ લેનારી ટીમો હવે ધીમે ધીમે વધી રહી છે.આ ટીમના ઓનર હવે બીજા દેશની ટી20 લીગમાં રોકાણ કરી રહી છે.

1 / 7
જેનાથી એ દેશના બોર્ડને પણ કરોડો રુપિયાની કમાણી થઈ રહી છે. જેમાં ઈગ્લેન્ડની એક લીગમાં આઈપીએલની 4 ટીમોએ રોકાણ કર્યું છે. આની જાણકારી ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે આપી છે. આ રોકાણથી ઈસીબીને કરોડો રુપિયાની કમાણી પણ થઈ છે.

2 / 7
ECBએ શું માહિતી આપી?ઈંગ્લેન્ડની લીગ  'ધ હન્ડ્રેડ' માં આઈપીએલના 4 ટીમના ઓનરે રોકાણ કર્યું છે. જેની જાણકારી આપતા ઈસીબીએ જણાવ્યું કે, રોકાણ કરવામાં ભારતની જીએમઆર (દિલ્હી કેપિટલ્સના કો-ઓનર) સન ટીવી નેટવર્ક લિમિટેડ (સનરાઈઝર્સ હૈદરાબાદના ઓનર ) આરપીએસજી ગ્રુપ (લખનઉ સુપર જાયન્ટસના ઓનર ) અને રિલાયન્સ સમુહ (મુંબઈ ઈન્ડિયન્સના ઓનર ) સામેલ છે.

3 / 7
ECBએ કહ્યું આમાં અમે 975 મિલિયન પાઉન્ડની કમાણી થઈ છે. ઈંગ્લેન્ડ બોર્ડે જણાવ્યું હતું કે, વધુ બે ભાગીદારોની ઔપચારિક પુષ્ટિ પછીથી કરવામાં આવશે.

4 / 7
આનાથી પહેલા મુંબઈ ઈન્ડિયન્સ,લખનઉ સુપર જાયન્ટસ અને સનરાઈઝર્સ હૈદરાબાદના ઓનર સાઉથ આફ્રિકાની ટી20 લીગની ટીમો ખરીદ્યી ચૂક્યા છે.ધ હડ્રેડ લીગમાં આ તમામને ઓક્ટોબરથી સંચાલનનો હક મળી જશે.

5 / 7
આ મામલે ECBના અધ્યક્ષ રિચર્ડ થૉમ્પસને કહ્યું કે, ધ હન્ડ્રેડે ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ક્રિકેટના વિકાસમાં પહેલા જ મહત્વની ભૂમિકા નિભાવી છે. હવે નવા રોકાણકારોના જોડાવાથી, ઇંગ્લેન્ડ ક્રિકેટ વધુ ઝડપથી વિકાસ પામશે. આનાથી નવા ક્રિકેટ ચાહકો પણ અમારી સાથે જોડાવા માટે આકર્ષિત થશે.

6 / 7
તમને જણાવી દઈએ કે ધ હન્ડ્રેડની આગામી સીઝન 5 ઓગસ્ટથી શરૂ થશે.ECB એ કહ્યું કે આ કરાર રમતને પ્રોત્સાહન આપવામાં વધુ મજબૂતી આપશે.

7 / 7

IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. અહી ક્લિક કરો

ગાંધીધામમાં રાત્રે આકાશમાં અજાણી લાઈટથી સર્જાયું કુતૂહલ

"આપણુ વર્ચસ્વ બતાવવા માટે આપણી એક્તા હોવા જરૂરી છે" - નીતિન પટેલ
રાજકોટના ધોરાજીમાં પંછીપીર વાડી વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર

રાજકોટમાં શિક્ષકોને BLOની જવાબદારી સોંપાતા વિરોધ બન્યો ઉગ્ર

રાજ્યમાં 48 કલાક બાદ શરૂ થશે ઠંડીનો આવશે ભીષણ રાઉન્ડ

માવઠા સામે હારી ગયેલા ખેડૂતોને હવે સતત બદલાતા વાતાવરણે રડાવ્યાં

ઋષિ ભારતી બાપુએ અલ્પેશ ઠાકોરનું ખોલ્યું મોટું રાજ, જુઓ Video

પનીર, ચીઝ, ઘીનું વેચાણ કરતી 41 દુકાનો પર આરોગ્ય વિભાગના દરોડા

રણુજા જતા મિની ટેમ્પાનો થયો ગમખ્વાર અકસ્માત, 5 ગુજરાતીના મોત

દિલ્હી કાર વિસ્ફોટ સ્થળેથી પિસ્તોલ નહીં પણ 9mmના 3 કારતૂસ મળ્યાં

g clip-path="url(#clip0_868_265)">