AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 WC Breaking : આફ્રિકા સામે હાર ટીમ ઈન્ડિયાની ચેમ્પિયન બનવાની ગેરંટી ! 19 વર્ષ જૂના ઈતિહાસનું થશે પુનરાવર્તન?

T20 વર્લ્ડ કપ 2026 માં દક્ષિણ આફ્રિકાએ ભારતને 76 રનથી હરાવ્યું. પરંતુ આ હાર હવે 2026 ના T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની ચેમ્પિયન બનવાની ગેરંટી બનવા જઈ રહી છે. જાણો કેવી રીતે.

| Updated on: Feb 23, 2026 | 5:54 PM
Share
કભી કભી કુછ જીતને કે લીએ કુછ હારના ભી પડતા હે, ઓર હાર કે જીતને વાલે કો બાઝીગર કહેતે હે... તમે બોલિવૂડ ફિલ્મ "બાઝીગર" નો આ ડાયલોગ તો સંભાળ્યો જ હશે, આ ડાયલોગ હાલ ટીમ ઈન્ડિયા માટે લાગુ પડે છે.

1 / 7
ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2026 ના ગ્રુપ સ્ટેજમાં બધી મેચો જીતી, પરંતુ સુપર 8 ની પહેલી જ મેચમાં કારમી હારનો સામનો કરવો પડ્યો. આફ્રિકાએ ભારતને 76 રનથી હરાવ્યું. પરંતુ હવે આ હાર જ T20 વર્લ્ડ કપ 2026 માં ટીમ ઈન્ડિયાની જીતની ગેરંટી બનશે. હવે આ કેવી રીતે શક્ય છે તે જાણવા  T20 વર્લ્ડ કપના  ઈતિહાસ પર નજર કરવી જરૂરી છે.

2 / 7
2026 ના T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ સાથે જે બન્યું તે 19 વર્ષ પહેલા 2007 ના T20 વર્લ્ડ કપમાં જે બન્યું હતું તેના જેવું જ હતું. ત્યાં પણ, ટીમ ઈન્ડિયા ટુર્નામેન્ટના બીજા રાઉન્ડની પહેલી મેચ હારી ગઈ. પરંતુ પછી જે બન્યું તે ઈતિહાસના પાનાઓમાં સુવર્ણ અક્ષરોથી નોંધાયેલું છે.

3 / 7
2007 T20 વર્લ્ડ કપના બીજા રાઉન્ડની પહેલી મેચ હાર્યા બાદ, ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા સામેની આગામી બે મેચ જીતી, રન રેટ પણ સુધાર્યો અને સેમિફાઇનલ માટે ક્વોલિફાય થયા. ત્યારબાદ ભારતે 2007 T20 વર્લ્ડ કપ સેમિફાઇનલ જીતી અને ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને ચેમ્પિયન બન્યું.

4 / 7
19 વર્ષ પછી, 2026 ના T20 વર્લ્ડ કપમાં પણ આવી જ સ્થિતિ બની છે. ભારતીય ટીમ ટૂર્નામેન્ટના બીજા રાઉન્ડની પહેલી મેચ દક્ષિણ આફ્રિકા સામે હારી ગઈ. આફ્રિકા સામેની હારથી ભારતીય ક્રિકેટ ચાહકોને ચોક્કસ દુઃખ થયું હતું, પરંતુ જો ઈતિહાસનું પુનરાવર્તન થાય છે, તો આ હાર ટીમ ઈન્ડિયાને ચેમ્પિયનનો તાજ પહેરાવનારી સાબિત થઈ શકે છે.

5 / 7
2026 ના T20 વર્લ્ડ કપમાં ભારતની આગામી બે મેચ ઝિમ્બાબ્વે અને વેસ્ટ ઈન્ડિઝ સામે છે. ભારતે પહેલા બંને મેચ જીતવી પડશે અને પોતાનો રન રેટ સુધારવો પડશે, જેમ ટીમ ઈન્ડિયાએ 2007 ના T20 વર્લ્ડ કપ દરમિયાન કર્યું હતું. આમ કરવાથી ભારત સેમિફાઇનલમાં પ્રવેશ મેળવી શકશે, જે તેમના માટે ફાઇનલમાં પહોંચવા અને ફરીથી T20 વર્લ્ડ કપ જીતવાનો માર્ગ ખોલી શકે છે.

6 / 7
સરળ શબ્દોમાં કહીએ તો, ટીમ ઈન્ડિયાનું કિસ્મત ક્નેક્શ થઈ ગયું છે. હવે જોવાનું એ રહે છે કે શું આ 19 વર્ષ જૂનો ઈતિહાસ T20 વર્લ્ડ કપમાં પુનરાવર્તિત થશે. (PC: PTI/X)

7 / 7

T20 WC Breaking : ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ 0 પર આઉટ થવામાં નંબર 1, ઈટાલી-ઓમાન કરતા પણ ખરાબ રેકોર્ડ

ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં

ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે

સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર

ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર

બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત

ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ

શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા

ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ

ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ

પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video

g clip-path="url(#clip0_868_265)">