Fashion Tips: જો તમે મિત્રના લગ્નમાં ખાસ દેખાવા માંગો છો? તો આલિયાના આ લુકને કરો કોપી

આ લુકમાં આલિયાએ લહેંગા સાથે દુપટ્ટો કેરી નથી કર્યો. આઈવરી શેડના લહેંગામાં આલિયા હંમેશાની જેમ ખૂબ જ સુંદર લાગી રહી છે. એક યુઝરે લખ્યું છે કે તે રાજકુમારી જેવી દેખાઈ રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 13, 2022 | 8:36 AM

આલિયાની સ્ટાઈલિશ લક્ષ્મી લહેરે તાજેતરમાં જ અભિનેત્રીની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેયર કરી છે. આ તસવીરોમાં આલિયાએ લહેંગા અને સ્ટ્રેપી બ્લાઉઝ પહેર્યું છે. આલિયાના આ લુકના ખૂબ વખાણ થઈ રહ્યા છે. જો તમે લગ્ન માટે ડ્રેસ શોધી રહ્યા છો તો તમે આલિયાના આ લુકને કોપી કરી શકો છો.

1 / 5
આલિયા ભટ્ટ આ આઉટફિટમાં ખુબ જ સુંદર લાગી રહી છે. આલિયાએ પોતાના લુકને સ્લીક પોનીટેલની સાથે પૂરો કર્યો છે.

2 / 5
આ લુક માટે આલિયાએ મિનિમલ મેકઅપને પસંદ કર્યો.

3 / 5
આલિયાએ લહેંગા સાથે મેચિંગ પિંક કલરની ઈયરિંગ્સ પહેરી છે. આ લુકમાં આલિયાએ લહેંગા સાથે દુપટ્ટો કેરી નથી કર્યો. આઈવરી શેડના લહેંગામાં આલિયા હંમેશાની જેમ ખૂબ જ સુંદર લાગી રહી છે.

4 / 5
આલિયા ભટ્ટની આવી તસવીર જોઈને તેના ફેન્સ તેના આ લુકના ખૂબ વખાણ કરી રહ્યા છે. આલિયાની આ તસવીરો જોઈને લોકો જોરદાર કમેન્ટ કરી રહ્યા છે. તે જ સમયે, એક યુઝરે લખ્યું છે કે તે રાજકુમારી જેવી દેખાઈ રહી છે.

5 / 5

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">