13-06-2026

T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ વાર  ટ્રોફી જીતનાર ટીમ 

ઓસ્ટ્રેલિયાએ  સૌથી વધુ 6 વાર મહિલા T20 વર્લ્ડ કપ ટ્રોફી જીતી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

 ઓસ્ટ્રેલિયા 2010, 2012, 2014, 2018, 2020 અને 2023માં ચેમ્પિયન બન્યું હતું

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઓસ્ટ્રેલિયા પછી ઈંગ્લેન્ડ અને  વેસ્ટ ઈન્ડિઝે  એક-એક વખત ખિતાબ જીત્યો છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઈંગ્લેન્ડે 2009માં પ્રથમ મહિલા T20 વર્લ્ડ કપ જીત્યો હતો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વેસ્ટ ઈન્ડિઝે 2016માં ઓસ્ટ્રેલિયાને હરાવી ટ્રોફી પોતાના નામે કરી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ભારતીય ટીમ હજુ સુધી એક પણ વખત મહિલા T20 વર્લ્ડ કપ જીતી નથી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ભારત 2020માં ફાઈનલમાં પહોંચ્સું હતું પરંતુ ખિતાબ જીતવાનું સપનું અધૂરું રહ્યું હતું

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આ વખતે ભારતીય ટીમ ઈતિહાસ રચવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM