AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: 39 વર્ષના રોહિત શર્માએ 37 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, ધર્મશાલાના મેદાનમાં ઉતરતા જ બનાવી દીધો ઈતિહાસ

ધર્મશાલામાં અફઘાનિસ્તાન સામેની પહેલી ODI મેચમાં મેદાનમાં ઉતરતાની સાથે જ અનુભવી બેટ્સમેન રોહિત શર્માએ ઈતિહાસ રચી દીધો હતો. 39 વર્ષના રોહિત શર્માએ મોહિન્દર અમરનાથનો 37 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો.

| Updated on: Jun 13, 2026 | 7:42 PM
Share
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન અને દિગ્ગજ બેટ્સમેન રોહિત શર્માએ એક અનોખા રેકોર્ડ સાથે ઈ તિહાસના પાનામાં પોતાનું નામ નોંધ્યું છે. ધર્મશાલામાં અફઘાનિસ્તાન સામેની ODI શ્રેણીની પહેલી મેચ તેમના માટે ખાસ હતી.

1 / 5
રોહિત શર્મા પહેલી ODI માં મેદાનમાં ઉતરીને ભારત માટે વનડે ઈન્ટરનેશનલ (ODI) રમનાર સૌથી મોટી ઉંમરનો ખેલાડી બન્યો હતો. આ મેચ સાથે, રોહિત શર્માએ ભૂતપૂર્વ દિગ્ગજ ઓલરાઉન્ડર મોહિન્દર અમરનાથના 37 વર્ષ જૂના રેકોર્ડને તોડી નાખ્યો હતો.

2 / 5
ભારત માટે છેલ્લી વનડે રમી ત્યારે મોહિન્દર અમરનાથ 39 વર્ષ અને 36 દિવસના હતા. બીજી તરફ રોહિત શર્મા જ્યારે અફઘાનિસ્તાન સામેની મેચમાં રમવા ઉતર્યો ત્યારે તે 39 વર્ષ અને 44 દિવસનો હતો.

3 / 5
આ શ્રેણીમાં રોહિત શર્માનું રમવું તેની ફિટનેસ પર આધારિત હતું. મેચ પહેલા તે સંપૂર્ણપણે ફિટ હતો અને ટીમની પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવ્યું. આ રોહિત શર્માની 283મી ODI મેચ છે.

4 / 5
ધર્મશાલામાં સતત વરસાદને કારણે મેચ લગભગ ચાર કલાક મોડી શરૂ થઈ. હવામાનને કારણે અમ્પાયરોએ મેચમાં ઓવર ઘટાડીને 25 ઓવર પ્રતિ ટીમ કરી. કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. (PC: PTI/X)

5 / 5

Breaking News: ધર્મશાલામાં બે ખેલાડીઓએ કર્યું ડેબ્યૂ, જાણો કોણ લીધું વિરાટ કોહલીનું સ્થાન?

Follow Us
અંબાલાલ પટેલની હવામાનને લઇને નવી આગાહી,16 ઓક્ટોબરથી હવામાનમા આવશે પલટો

GST કાયદામાં મોટા ફેરફારની શક્યતા
GST કાયદામાં મોટા ફેરફારની શક્યતા
સુરતમાં આગની બે ઘટનાઓથી ફફડાટ, મોલની રેસ્ટોરન્ટથી હીરાની કંપની સુધી આગ

સુરતમાં હર્ષ સંઘવીનું ગૌહત્યા મામલે મોટું નિવેદન

માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ!
માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ!
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર

મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો

બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video

ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી

ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video

g clip-path="url(#clip0_868_265)">