12-06-2026

T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ મેચમાં કપ્તાની કરનાર કેપ્ટન

12 જુનથી મહિલા T20 વર્લ્ડ કપ 2026ની શરૂઆત

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

હરમનપ્રીત કૌરની આગેવાનીમાં ભારત પ્રથમ ટ્રોફી જીતવાના ઈરાદા સાથે મેદાનમાં

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

હરમનપ્રીત કૌરે ભારત માટે સૌથી વધુ મેચમાં કપ્તાની કરી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઓસ્ટ્રેલિયાની  મેગ લેનિંગે T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ મેચમાં કપ્તાની કરી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

બીજા નંબરે ઈંગ્લેન્ડની શાર્લોટ એડવર્ડ્સ છે જેણે 24 મેચમાં નેતૃત્વ કર્યું છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પાકિસ્તાનની સના મીર ત્રીજા નંબરે છે તેણે T20 વર્લ્ડ કપમાં 20 મેચમાં ટીમની કમાન સંભાળી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ચોથા નંબરે ભારતની હરમનપ્રીત કૌર છે તેણે ભારત માટે T20 વર્લ્ડ કપમાં 19 મેચમાં કપ્તાની કરી છે 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

શ્રીલંકાની ચમારી અથાપથુ પાંચમાં સ્થાને છે તેણે T20 વર્લ્ડ કપમાં 18 મેચમાં નેતૃત્વ કર્યું

Pic Credit - PTI/GETTY/INSTAGRAM