13 June 2026
સોના-ચાંદીમાં તેજી આવશે કે મોટો ઘટાડો?
એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, ગોલ્ડ (સોના) માં નબળાઈ ચાલુ રહી શકે છે.
સોનામાં નબળાઈ
આ વર્ષે સોનું જાન્યુઆરીમાં 5,595 ડૉલર પ્રતિ ઔંસની રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચી ગયું હતું.
જાન્યુઆરીમાં રેકોર્ડ સ્તરે
UBS નું કહેવું છે કે, શોર્ટ ટર્મમાં ગોલ્ડ ઘટીને 3,850-4,000 ડૉલર પ્રતિ ઔંસ સુધી જઈ શકે છે.
શોર્ટ ટર્મમાં ઘટશે
બીજીબાજુ, વર્ષની શરૂઆતમાં ચાંદીમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો.
ચાંદીમાં ઉછાળો
ચાંદીની કિંમતો રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચી ગઈ હતી.
કિંમતો રેકોર્ડ પર
એક્સપર્ટ્સનું કહેવું છે કે, આગળ જતાં સિલ્વરની કિંમતોમાં તેજી જોવા મળી શકે છે.
ચાંદીમાં તેજી
રોયટર્સના પોલમાં એનાલિટ્સે સિલ્વર માટે 79.50 ડૉલર પ્રતિ ઔંસનો એવરેજ ટાર્ગેટ આપ્યો છે.
સિલ્વર ટાર્ગેટ
કોમર્ઝબેંકે તો ચાંદી 90 ડૉલર પ્રતિ ઔંસ સુધી પહોંચી જવાનો અંદાજ વ્યક્ત કર્યો છે.
કોમર્ઝબેંકે શું કહ્યું?
જેપી મોર્ગનનું કહેવું છે કે, આ વર્ષના અંત સુધીમાં ચાંદી 85 ડૉલર પ્રતિ બેરલ સુધી જઈ શકે છે.
જેપી મોર્ગને શું કહ્યું?
આ પણ વાંચો
આ વસ્તુને દૂધમાં ભેળવીને પીવો, તે તમને ઠંડીથી બચાવશે
શિયાળામાં રાત્રે હળદરવાળું દૂધ પીવો, મળશે આ ફાયદા
ટાઈટ બેલ્ટ પહેરવો મોંઘો પડી શકે છે! તે પુરુષોની ફર્ટિલિટીને અસર કરી રહ્યો છે