AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ધર્મશાલામાં બે ખેલાડીઓએ કર્યું ડેબ્યૂ, જાણો કોણ લીધું વિરાટ કોહલીનું સ્થાન?

ટીમ ઈન્ડિયા ભારત vs અફઘાનિસ્તાન શ્રેણી વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ જેવા સ્ટાર ખેલાડીઓ વિના રમી રહી છે. પરિણામે, તેમના સ્થાને પ્લેઈંગ ઈલેવનમાં યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે. ધર્મશાલામાં પહેલી વનડે મેચમાં બે ખેલાડીઓએ ડેબ્યૂ કર્યું હતું. જ્યારે એક અનુભવી ખેલાડી વિરાટ કોહલીના સ્થાને બેટિંગ કરશે.

| Updated on: Jun 13, 2026 | 7:01 PM
Share
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની પ્રથમ ODI વરસાદને કારણે મોડી શરુ થઈ હતી. ધર્મશાલામાં વરસાદ બંધ થયા પછી ભારતીય કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. આ મેચમાં ઓવરની સંખ્યા ઘટાડવામાં આવી હતી. આજની મેચમાં ટીમ ઈન્ડિયા માટે બે ખેલાડીઓએ ડેબ્યૂ કર્યું હતું.

1 / 5
આ મેચ ભારતીય ક્રિકેટ ટીમના બે યુવા ખેલાડીઓ માટે ખાસ ક્ષણ બની રહી. ઘરેલુ ક્રિકેટમાં સારું પ્રદર્શન કરનારા ગુર્નુર બ્રાર અને હર્ષ દુબેને ટીમ ઈન્ડિયાની કેપ આપવામાં આવી. બંને ખેલાડીઓએ અફઘાનિસ્તાન સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું.

2 / 5
પ્લેઈંગ ઈલેવનમાં બીજો પણ એક મોટો ફેરફાર જોવા મળ્યો હતો. આ મેચમાં સ્ટાર ખેલાડી વિરાટ કોહલીની જગ્યાએ અનુભવી બેટ્સમેન કેએલ રાહુલને નંબર 3 પર બેટિંગ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી.

3 / 5
પંજાબનો છ ફૂટ પાંચ ઈંચ ઉંચો ફાસ્ટ બોલર ગુરનૂર બ્રાર તેની સ્પીડ, બાઉન્સ અને રિવર્સ સ્વિંગ માટે જાણીતો છે. ગુરનૂર બ્રારે 2021 માં પંજાબ માટે લિસ્ટ Aમાં ડેબ્યૂ કર્યું અને તે પછીના વર્ષે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ રમી. તેણે 9 લિસ્ટ A મેચમાં 12 વિકેટ લીધી છે.

4 / 5
બીજી તરફ, IPL 2026 ની સિઝન હર્ષ દુબે માટે ખૂબ જ શાનદાર રહી હતી. સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમતા તેણે 8 મેચમાં 8 વિકેટ ઝડપી હતી અને ખૂબ ઓછા રન આપ્યા. જેના કારણે તેને આ મોટી તક મળી છે. તેની પાસે 30 લિસ્ટ A મેચોનો અનુભવ પણ છે. (PC:X/BCCI)

5 / 5

Breaking News: ધર્મશાલામાં 25-25 ઓવરની મેચ, ભારતે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, જાણો પ્લેઈંગ 11

Follow Us
કંપનીના કર્મચારીઓને મારી નાખવાની ધમકી આપી ખંડણી માગી

બોયઝ હોસ્ટેલમાં ધોરણ-9ના વિદ્યાર્થી સાથે રેગિંગ! સિનિયરે કર્યો ટોર્ચર

લઠ્ઠાકાંડ પર નીતિન પટેલનું નિવેદન, કહ્યું- ‘સરકાર,પોલીસની સતત કાળજી'

અમદાવાદ એરપોર્ટ પર ₹84 લાખના સોનાની દાણચોરી ઝડપાઈ

શાળાના બાળકે 1 રૂપિયો ખર્ચ્યા વગર બાળ મેળામાં કરી 'અદ્ભુત કમાણી'

Breaking News : મહેસાણામાં કેમિકલ ઢોળાતા ટેન્કમાં બે કર્મીઓ બેભાન

જખૌ દરિયાકાંઠે રહસ્યમય વસ્તુઓ મળી
જખૌ દરિયાકાંઠે રહસ્યમય વસ્તુઓ મળી
નકલી દૂધ પર ગુજરાતના કાલાવડમાં રાજકોટ રેન્જ પોલીસના દરોડા, જુઓ Video

સુરતમાં આરોગ્ય વિભાગના ઓનલાઇન ફૂડ ડિલિવરી ગોડાઉન પર 'દરોડા'

ધોળકાના ભેટાવાડા ગામે 15 વર્ષથી દૂષિત પાણીની સમસ્યા

g clip-path="url(#clip0_868_265)">