આલિયા-રણબીરથી લઈને દીપિકા-રણવીર સુધી, આ સ્ટાર્સે એક મોટી ઈવેન્ટમાં ખોલ્યા તેમના બેડરૂમના સિક્રેટ…

Bollywood Celebs Secrets: બોલિવૂડમાં ઘણી એવી સેલિબ્રિટીઝ (Bollywood Celebs) છે જેમણે પોતાના પાર્ટનરના બેડરૂમ સિક્રેટ્સને પબ્લિકલી શેયર કર્યા છે. તેમાં ઈન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર કપલ્સના નામ સામેલ છે.

Nov 24, 2022 | 10:36 PM
TV9 GUJARATI

| Edited By: Nancy Nayak

Nov 24, 2022 | 10:36 PM

Ranbir-Alia: રણબીરે એકવાર તેની વાઈફ આલિયા વિશે એક બેડરૂમ સિક્રેટ શેયર કર્યું હતું. તેણે કહ્યું હતું કે આલિયા આખી રાત બેડ પર ફરતી રહે છે, તેને સીધી ઊંઘ નથી આવતી.

1 / 6
Deepika-Ranveer: રણવીર સિંહે તેના બેડરૂમનું સિક્રેટ શેયર કર્યું હતું કે તે અને તેની પત્ની દીપિકા તેમના લગ્નની પહેલી જ રાત્રે ઈન્ટીમેન્ટ થયા હતા. આ માટે, તેમની પાસે અલગ અલગ પ્રકારના પ્લેલિસ્ટ પણ હતા.

2 / 6
Priyanka-Nick: એકવાર પ્રિયંકા ચોપરાએ પણ તેના બેડરૂમનું સિક્રેટ શેયર કર્યું હતું અને કહ્યું હતું કે નિક ઊંઘમાંથી ઉઠ્યા પછી સૌથી પહેલા તેનો ચહેરો જોવો પસંદ કરે છે.

3 / 6
Shahid-Meera: શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂતે તેનો બેડરૂમ સિક્રેટનો ખુલાસો કરતા કહ્યું કે શાહિદ કંટ્રોલ ફ્રીક છે. તે હંમેશા તેમને કહે છે કે તેને શું કરવું.

4 / 6
Malaika-Arjun: મલાઈકા અરોરાએ પણ ખુલાસો કર્યો હતો કે તેને રાત્રે ગેમ રમવાનું પસંદ છે. તેને અર્જુન કપૂર જેવા દાઢીવાળા પુરુષો જ પસંદ છે.

5 / 6
Sonam-Anand: સોનમ કપૂરે બેડરૂમનું સિક્રેટ જણાવતા કહ્યું કે તેના પતિ આનંદ આહુજાને બેડ પર વધુ ઈમેજિનેશન્સ નથી કરતી. તેણી તેને એમ જ પસંદ કરે છે.

6 / 6

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati