Shivangi Joshiની નિર્દોષતા જીતશે લોકોના દિલ, ચાહકોએ કહ્યું- તુમ સા કોઈ પ્યારા કોઈ માસુમ નહીં….

ટીવી એક્ટ્રેસ shivangi joshiએ સોશિયલ મીડિયા પર પોતાના અલગ જ અંદાજમાં ફોટો શેર કર્યા છે. જેને જોઈને ફેન્સ કોમેન્ટ્સ કરી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 24, 2022 | 7:14 AM
'યે રિશ્તા ક્યા કહેલાતા'ની નાયરા એટલે કે શિવાંગી જોશી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. હાલમાં જ તેણે પોતાની સ્ટાઈલથી લોકોને દિવાના બનાવી દીધા છે.

1 / 5
24 વર્ષની શિવાંગી જોશીએ સફેદ ક્રોપ ટોપ અને હાઈ કમર પેન્ટમાં પોતાની સુંદરતાથી લોકોને પાગલ કર્યા છે.

2 / 5
અભિનેત્રી એપન હેરમાં ખૂબ જ માસૂમ લાગી રહી છે. શિવાંગીનો દરેક લુક તેના ફેન્સને ખૂબ જ પસંદ આવે છે. આ વખતે પણ લોકોની નજર તેના પર ટકેલી છે.

3 / 5
જણાવી દઈએ કે, શિવાંગી જોશી છેલ્લે ખતરોં કે ખિલાડીમાં જોવા મળી હતી. નાના પડદા પર તેના ફરીથી આવવાની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

4 / 5
અભિનેત્રીના ચાહકોની કોઈ કમી નથી. ચાહકો તેની તસવીરોની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે. 7.5 મિલિયન લોકો પણ અભિનેત્રીને ઇન્સ્ટા પર ફોલો કરે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના

પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા

g clip-path="url(#clip0_868_265)">