AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અભિનેત્રી સારા અલી ખાન દેશી સ્ટાઈલમાં મળી જોવા, ખાટલા પર બેસીને પોઝ આપ્યા, જુઓ ફોટો

બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન (sara ali khan) દરરોજ સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. અભિનેત્રીને ફરવાનો ઘણો શોખ છે. તે જ્યાં પણ જાય છે, તે સોશિયલ મીડિયા પર તેના ફોટો પોસ્ટ કરવાનું ક્યારેય ભૂલતી નથી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 17, 2022 | 9:40 AM
Share
બોલિવુડ અભિનેત્રી સારા અલી ખાન પોતાના કામની સાથે-સાથે પોતાની અંગત લાઈફને લઈને ખુબ ચર્ચામાં બનતી રહે છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે.(Instagram: saraalikhan95)

1 / 5
સારા અલી ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટો શેર કર્યા છે. આ ફોટો સોશિયલ મીડિયા  પર ખુબ ઝડપથી વાયરલ થાય છે.

2 / 5
ફોટોમાં સારા કોઈ ગામડામાં દેશી અવતારમાં જોવા મળી રહી છે. હાથમાં બંગડીઓ અને ગુલાબી રંગની સાડી પહેરી અભિનેત્રી ખાટલા પર બેસેલી જોવા મળી રહી છે.

3 / 5
કેટલાક ફોટોમાં જોઈ શકાય છે કે, સારા કેટલાક બાળકો સાથે જોવા મળી રહી છે. ફોટોમાં બ્રેકગ્રાઉન્ડ જોઈને લાગી રહ્યું છે કે, આ કોઈ ગામડાનો ફોટો છે.

4 / 5
સારા અવી ખાનનો આ દેશી અંદાજ લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે. કેટલાક યુઝર્સનું માનવું છે કે, આ ફોટો તેના આવનારા પ્રોજેક્ટના સેટનો ફોટો છે

5 / 5
Follow Us
કરજણ: પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરાવતો વીડિયો વાયરલ!

તંત્રની બદ્દ-નિયતના પાપે ઉપલેટાનો મોજ નદી પરનો બ્રિજ 5 વર્ષથી જર્જરીત

વડોદરા: શાકભાજીના ભાવ આસમાને, લીંબુ-લસણ મોંઘા થતાં બજેટ ખોરવાયું

ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો

વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video

કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video

જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video

Breaking News : ગાંધીનગર મેટ્રો સેવામાં ટેકનિકલ ખામી

મહેનતનું યોગ્ય પરિણામ મળશે, પ્રેમ સબંધોમાં મધુરતા આવશે

પાટીદાર સમાજ દ્વારા સામાજિક વિવાદોના નિરાકરણ માટે રચાયુ ‘સમાધાન પંચ’

g clip-path="url(#clip0_868_265)">