AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Photos : બોલિવૂડમાં એન્ટ્રી પહેલાં Vijay Deverakonda નો દેખાયો સ્ટાઇલિશ અંદાજ, એરપોર્ટ પર જોવા મળ્યા

વિજય દેવરકોન્ડાના ચાહકોની સૂચિ ખૂબ લાંબી છે. આવી સ્થિતિમાં ચાહકો અભિનેતાની એક ઝલક માટે દિવાના છે. તે જ સમયે, અભિનેતા તાજેતરમાં એરપોર્ટ પર દેખાયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 24, 2021 | 5:57 PM
Share
વિજય દેવરકોન્ડા (Vijay Deverakonda) આજે સાઉથ સિનેમાના ચમકતા સિતારા છે. વિજય હવે ટૂંક સમયમાં બોલિવુડમાં પ્રવેશવા જઈ રહ્યો છે.

1 / 6
અભિનેતા બોલિવૂડમાં લાઈગર ફિલ્મથી પ્રવેશવા જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં અભિનેતાની સ્ટાઈલિશ શૈલી જોવા મળી રહી છે.

2 / 6
તાજેતરમાં અર્જુન રેડ્ડી ફેમ એક્ટર એરપોર્ટ પર દેખાયા છે. આ દરમિયાન તે શોર્ટ અને બ્લેક ટી-શર્ટમાં જોવા મળ્યા છે.

3 / 6
વિજયનો સ્વેગ ફોટામાં સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. અભિનેતાના આ ફોટાઝ ચાહકોમાં લોકપ્રિય થયા છે.

4 / 6
વિજયની બોલિવૂડ ડેબ્યુ ફિલ્મ લાઈગરમાં તેમની સાથે અનન્યા પાંડે જોવા મળશે. ફિલ્મનો પહેલો લુક ચાહકોની સામે રજૂ કરવામાં આવ્યો છે.

5 / 6
કોવિડને કારણે ફિલ્મનું ટીઝર રોકી દીધું છે. ચાહકો લાઈગરની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

6 / 6
Follow Us
સુરતમાં માછીમાર સમાજે તાપી નદીની વચ્ચોવચ્ચ વિઘ્નહર્તાનું કર્યુ સ્થાપન

ગાંધીનગર IIIT કેમ્પસમાં વિદ્યાર્થીઓનો સુરક્ષા મુદ્દે વિરોધ

વડોદરામાં અઢી ઈંચ વરસાદમાં ₹4 કરોડના ખર્ચે રિપેર કરેલો રોડ ધોવાયો

રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર

વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન

બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ

ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO

ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી

Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા

ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">