AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

66 વર્ષની અભિનેત્રી બોલ્ડ લુકને લઈ આવી ચર્ચામાં આવો છે નીના ગુપ્તાનો પરિવાર

બોલિવૂડ એક્ટ્રેસ નીના ગુપ્તા (Neena Gupta )અને મહાન ક્રિકેટર વિવિયન રિચર્ડ્સની લવ સ્ટોરી કોઈનાથી છુપાયેલી નથી. બંને તાજેતરમાં પુત્રી મસાબાના લગ્નમાં ફરી સાથે જોવા મળ્યા હતા. આવો જાણીએ આ બંને દિલ કેવી રીતે મળ્યા અને પહેલી મુલાકાત ક્યારે થઈ.

| Updated on: Jun 05, 2025 | 12:58 PM
Share
Neena Gupta family Tree :બોલીવુડની દિગ્ગજ અભિનેત્રી નીના ગુપ્તાની પુત્રી મસાબા ગુપ્તાએ હાલમાં જ બીજા લગ્ન કર્યા છે. આ લગ્નને આશીર્વાદ આપવા વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ ક્રિકેટર વિવિયન રિચર્ડ્સ પણ ભારત આવ્યા હતા. આ પછી નીના ગુપ્તાની અંગત જિંદગી ફરી એકવાર ચર્ચામાં છે.

1 / 6
નીના ગુપ્તાનો જન્મ 4 જૂન 1959ના રોજ દિલ્હીમાં થયો હતો. તેમના પિતાનું નામ આરએન ગુપ્તા છે. તેમણે હિમાચલ પ્રદેશની સનાવર લોરેન્સ સ્કૂલમાંથી શાળાકીય શિક્ષણ મેળવ્યું હતું. તેની માતા ઈચ્છતી હતી કે તે આગળ વધે અને આઈએએસ ઓફિસર બને. પરંતુ તે અભિનેત્રી બની ગઈ. બહુ ઓછા લોકો જાણે છે કે નીનાએ 'ચોલી કે પીછે ક્યા હૈ' ગીતથી કરિયરમાં સફળતા મેળવી હતી. આ ગીત પછી, તે ઘણી મહાન ફિલ્મોમાં જોવા મળી હતી .તેના રોલની ખૂબ પ્રશંસા કરવામાં આવી છે.

2 / 6
નીનાના ફિલ્મી કરિયરે તેને જેટલી ઉડાન આપી તેટલું જ તેને અંગત જીવનમાં પણ સહન કરવું પડ્યું. અભિનેત્રીનું જીવન એટલું સરળ ન હતું. નીના ગુપ્તા વેસ્ટ ઈન્ડિઝના ખેલાડી વિવિયન રિચર્ડ્સના પ્રેમમાં પડી ગઈ હતી. આ તે દિવસોની વાત છે જ્યારે વેસ્ટ ઈન્ડિઝની ટીમ મેચ રમવા ભારત આવી હતી. આ દરમિયાન નીના ગુપ્તા અને વિવિયન રિચર્ડ્સ મુંબઈમાં એક પાર્ટી દરમિયાન મળ્યા હતા. આ પછી બંને એકબીજાને ડેટ કરવા લાગ્યા અને થોડા વર્ષો પછી નીના ગુપ્તા પ્રેગ્નન્ટ થઈ ગઈ. અને એક બાળકીને જન્મ આપ્યો હતો.વર્ષ 1989માં નીના ગુપ્તાએ વિવિયન રિચર્ડ્સની પુત્રી મસાબાને જન્મ આપ્યો હતો.

3 / 6
વિવિયન રિચર્ડ્સ અને નીના ગુપ્તા તેમની પુત્રીના જન્મ પછી અલગ થઈ ગયા હતા. ત્યારબાદ વર્ષ 2008માં તેણે વિવેક મહેરા સાથે લગ્ન કર્યા, જેઓ વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. તેમના લગ્નને લગભગ 13 વર્ષ થઈ ગયા છે અને બંને તેમના જીવનમાં ખુશ છે.

4 / 6
બોલિવૂડ અભિનેત્રી નીના ગુપ્તાની પુત્રી મસાબા ગુપ્તાએ તેના બોયફ્રેન્ડ સત્યદીપ મિશ્રા સાથે લગ્ન કરી લીધા છે. મસાબા ગુપ્તા અને સત્યદીપ મિશ્રા લાંબા સમયથી રિલેશનશિપમાં હતા.

5 / 6
આ પહેલા મસાબા ગુપ્તાએ વર્ષ 2015માં ફિલ્મ પ્રોડ્યુસર મધુ મન્ટેના વર્મા સાથે લગ્ન કર્યા હતા. જોકે, વર્ષ 2019માં બંને અલગ થઈ ગયા હતા. તે જ સમયે, સત્યદીપ મિશ્રાના આ બીજા લગ્ન પણ છે. તેણે પહેલા લગ્ન વર્ષ 2009માં અભિનેત્રી અદિતિ રાવ હૈદરી સાથે કર્યા હતા, પરંતુ વર્ષ 2013માં બંનેના છૂટાછેડા થઈ ગયા હતા.

6 / 6

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે

ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી

અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ

પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !

રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ

અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી

આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video

તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી

ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો

તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી

g clip-path="url(#clip0_868_265)">