AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બોલિવુડ અને ટીવીની પોપ્યુલર અભિનેત્રીએ 4 મિનિટના રોલ માટે 50 લાખની ફી લીધી

બોલિવુડ અને ટીવીની પોપ્યુલર અભિનેત્રી મૌની રોય હંમેશા કોઈના કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર પણ અભિનેત્રી ખુબ એક્ટિવ રહે છે. એક ફિલ્મ માટે લાખોમાં ચાર્જ લે છે.

| Updated on: Aug 03, 2025 | 11:39 AM
Share
બોલિવુડ અને ટીવીની પોપ્યુલર અભિનેત્રી મૌની રોય આજ ફેમસ અભિનેત્રી બની ગઈ છે. મૌની રોય મેગાસ્ટાર ચિરંજીવીની મોસ્ટ અવેટેડ ફિલ્મ વિશ્વભ્ભરને લઈ ચર્ચામાં છે.

1 / 7
આ ફિલ્મને મોટા બજેટની ફિલમ બતાવવામાં આવી રહી છે. આ ફિલ્મ માટે મૌની રોયે માત્ર 4 મિનિટ માટે લાખો રુપિયા વસુલ કર્યા છે. તો ચાલો જાણીએ મૌની રોયે કેટલો ચાર્જ લીધો છે

2 / 7
ફિલ્મ વિશ્વભ્ભરમાં મૌની રોય ચિરંજીવીની સાથે સ્પેશિયલ ડાન્સ નંબરમાં નજર આવશે. સામે આવેલા રિપોર્ટ મુજબ ફિલ્મ વિશ્વભ્ભરના ગીત માટે મૌની રોયે 4 થી 5 મિનિટની એક્ટિંગ કરી છે. આ પાત્ર માટે મૌની રોયે 50 લાખ રુપિયાની મોટી રકમ લીધી છે.

3 / 7
આ સિવાય મૌનીને લઈ ફિલ્મમાં ખાસ વાત એ છે કે, મૌની રોય ફિલ્મમાં નાગિનના અવતારમાં જોવા મળશે.

4 / 7
સુત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ ફિલ્મના મેકર્સે પહેલા આ ગીત માટે બોલિવુડની પોપ્યલુર અભિનેત્રી કરીના કપૂર ખાનને અપ્રોચ કરી હતી. કરીના કપૂરે આ માટે 8 કરોડનો ચાર્જ લેવાની વાત કરી હતી. ત્યારબાદ ફિલ્મની ટીમે આ ગીત માટે બીજો ઓપ્શન પસંદ કર્યો અને મૌની રોયને પસંદ કરી છે.

5 / 7
ફિલ્મ વિશ્વભ્ભરથી મૌની લાંબા સમય બાદ ડાન્સ ફ્લોર પર પોતાની વાપસી માટે તૈયાર છે. આ સિવાય મૌની રોય ફિલ્મ વિશ્વભ્ભર થી ટોલીવુડમાં ડેબ્યુ કરવા માટે સંપૂર્ણ તૈયાર છે. ડ્રામા ફિલ્મનું નિર્દેશન બિમ્બિસાર ફેમ વશિષ્ઠ કરી રહ્યો છે.

6 / 7
ફિલ્મમાં ત્રિશા કૃષ્ણન લીડ રોલમાં જોવા મળશે. તમને જણાવી દઈએ કે, સ્ટાલિન બાદ ચિરંજીવી સાથે આ તેની બીજી ફિલ્મ છે.

7 / 7

અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો અને એક્ટિંગની દુનિયામાં ઝંપલાવ્યું, આ અભિનેત્રીના ટીવી સિરીયલથી લઈ ફિલ્મોમાં થઈ ચૂક્યા છે એક્ટિંગના વખાણ અહી ક્લિક કરો

કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?

અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો

સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક

સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા

જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે

પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ

g clip-path="url(#clip0_868_265)">