AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટીવી શો ‘નાગિન’ ફેમ મૌની રોય લગ્નના 4 વર્ષ બાદ પતિથી અલગ થઈ , જુઓ પરિવારમાં કોણ કોણ છે

મૌની રોયનો જન્મ 28 સપ્ટેમ્બર 1985ના રોજ બંગાળમાં થયો છે. એક ભારતીય અભિનેત્રી છે જે મુખ્યત્વે હિન્દી ફિલ્મો અને ટીવી સિરીયલમાં કામ કરે છે. 2006માં ટીવી શો ક્યૂંકી સાસ ભી કભી બહુ થી સાથે અભિનયની શરૂઆત કરી હતી. તો ચાલો આજે નાગિન એટલે કે, મૌની રોયના પરિવાર વિશે વાત કરીએ.

| Updated on: May 15, 2026 | 1:33 PM
Share
મૌની રોય સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ટેલિવિઝન અભિનેત્રીઓમાંની એક બની છે. જાણો તેના પરિવાર વિશે.

1 / 10
થ્રિલર સિરીયલ નાગિન અને તેની સિક્વલ નાગિન 2 માં ભૂમિકા ભજવ્યા બાદ રોય સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ટેલિવિઝન અભિનેત્રીઓમાંની એક બની ગઈ હતી.તેને આઈફા એવોર્ડ અને બે ફિલ્મફેર એવોર્ડ માટે નામાંકન સાથે બે આઈટીએ એવોર્ડ સહિત અનેક એવોર્ડ મેળવ્યા છે.

2 / 10
મૌની   રોયનો જન્મ 28 સપ્ટેમ્બર 1985ના રોજ પશ્ચિમ બંગાળમાં રાજબોંગશી પરિવારમાં થયો હતો. તેના દાદા શેખર ચંદ્ર રોય જાત્રા થિયેટરના જાણીતા કલાકાર હતા. તેની માતા મુક્તિ થિયેટર આર્ટિસ્ટ હતી, અને તેના પિતા અનિલ રોય કૂચ બિહાર જીલ્લા પરિષદના ઓફિસ સુપરિન્ટેન્ડેન્ટ હતા.

3 / 10
 મૌની અવારનવાર તેના ભાઈ સાથેના ફોટા ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. મુખાર અને મૌની વચ્ચે 10 વર્ષનું અંતર છે, તે તેની બહેન કરતા 10 વર્ષ નાનો છે.

4 / 10
 મૌની  રોયે પંજાબી રોમેન્ટિક ફિલ્મ હીરો હિટલર ઇન લવ (2011) થી તેની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. પિરિયડ સ્પોર્ટ ફિલ્મ ગોલ્ડ (2018) થી તેણીની હિન્દી ફિલ્મની શરૂઆત કરી, તેને શ્રેષ્ઠ મહિલા ડેબ્યુ નોમિનેશન માટે ફિલ્મફેર એવોર્ડ મળ્યો.

5 / 10
મૌની  રોયને કાલ્પનિક એક્શન-એડવેન્ચર બ્રહ્માસ્ત્રઃ પાર્ટ વન (2022) માં અભિનય માટે ખૂબ જ ખુબ પ્રશંસા થઈ હતી, જેના માટે તેમને શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી માટે આઈફા એવોર્ડ અને શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી માટે ફિલ્મફેર એવોર્ડ માટે નોમિનેશન મેળ્યું હતુ.

6 / 10
 12મા ધોરણ સુધી શાળાનો અભ્યાસ કૂચ બિહારના બાબુરહાટ સ્થિત કેન્દ્રીય વિદ્યાલયમાંથી કર્યો હતો અને પછી દિલ્હી ગઈ હતી. જામિયા મિલિયા ઇસ્લામિયા ખાતે માસ કોમ્યુનિકેશન શરૂ કર્યું, પરંતુ અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો અને હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં પોતાનું નસીબ અજમાવવા મુંબઈ ગઈ હતી.

7 / 10
અભિનેત્રએ તેની કારકિર્દીની શરૂઆત 2006માં એકતા કપૂરની સિરીયલ ક્યૂંકી સાસ ભી કભી બહુ થી કરી હતી, ઝરા નચકે દિખાની પ્રથમ સીઝન જીતી હતી.તેમણે પતિ પત્ની ઔર વોમાં ભાગ લીધો હતો.

8 / 10
મૌની રોયે વર્ષે 2023માં 27 જાન્યુઆરીએ ગોવામાં સૂરજ નામ્બિયાર સાથે ખૂબ જ ધૂમધામથી લગ્ન કર્યા હતા. ગોવાના પણજીમાં પરંપરાગત બંગાળી અને મલયાલી વિધિથી લગ્ન કર્યા.

9 / 10
વર્ષ 2019માં સૂરજ અને મૌની પહેલીવાર દુબઈમાં મળ્યા હતા. તે સમયે મૌની પહેલી નજરમાં જ સૂરજના પ્રેમમાં પડી ગઈ હતી. અભિનેત્રીને UAE નો ગોલ્ડન વિઝા એનાયત કરવામાં આવી ચૂક્યો છે.

10 / 10

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા

સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ

આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video

Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી

વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video

ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....

આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?

જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા

રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ

અમદાવાદના દરેક માર્ગો- સોસાયટીઓ થઈ જળબંબાકાર, કરોડોની ગાડીઓ પડી બંધ

g clip-path="url(#clip0_868_265)">