Asha Bhosle Family Tree : અડધા ગુજરાતી છે આશા ભોંસલે, ગુજરાતી સહિત અનેક ગીતોમાં આપી ચૂક્યા છે અવાજ જાણો તેમના પરિવાર વિશે

આશા ભોંસલે (Asha Bhosle)નો જન્મ 8 સપ્ટેમ્બર 1933ના રોજ થયો હતો. તે બોલિવૂડના ઈતિહાસની સૌથી મહાન ગાયિકાઓમાંની એક છે અને તેણે 800 થી વધુ ફિલ્મો માટે 10,000 થી વધુ ગીતો રેકોર્ડ કર્યા છે. ચાલો આશા ભોંસલેના પરિવાર વિશે જાણીએ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 08, 2023 | 12:57 PM
Asha Bhosle વર્ષ 1968માં ગુજરાતી ફિલ્મ લીલુડી ધરતીનું ગીત "તે ઢોલ ધમાક્ય"માં પોતાનો અવાજ આપ્યો હતો.તેમજ તેના ગીત માટે તેને અનેક એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.

1 / 10
આશાના પિતા દીનાનાથ મંગેશકર દિવંગત મરાઠી અભિનેતા અને શાસ્ત્રીય ગાયક હતા. દીનાનાથ અને શેવંતી મંગેશકરને પાંચ બાળકો હતા અને આશા તેમાંથી એક હતા. લતા મંગેશકર તેમના તમામ ભાઈ-બહેનોમાં સૌથી મોટા હતા, ત્યારબાદ મીના ઘડીકર, આશા ભોસલે, ઉષા મંગેશકર અને સૌથી નાના હૃદયનાથ મંગેશકર હતા. તમામ મંગેશકર ભાઈ-બહેનોએ સંગીત ક્ષેત્રે મોટી સિદ્ધિઓ હાંસલ કરી.

2 / 10
બોલિવૂડની જાણીતી પ્લેબેક સિંગર આશા ભોંસલે (Asha Bhosle)નું નામ સંગીતની દુનિયામાં ખૂબ જ સન્માન સાથે લેવામાં આવે છે. તે દર વર્ષે 8 સપ્ટેમ્બરે પોતાનો જન્મદિવસ ઉજવે છે. પોતાની સંગીત કારકિર્દીમાં તેણે પોતાના જાદુઈ અવાજથી એક કરતા વધુ ગીતોને સુપરહિટ બનાવ્યા છે. તેમનો જન્મ 1933માં મહારાષ્ટ્રના એક નાનકડા ગામ સાંગલીમાં થયો હતો.

3 / 10
 માત્ર દસ વર્ષની ઉંમરે જ તેણે ગાયકીની દુનિયામાં પગ મૂક્યો હતો. આશા ભોંસલે હિન્દી ઉપરાંત તેણે મરાઠી, બંગાળી, ગુજરાતી, પંજાબી, ભોજપુરી, તમિલ, મલયાલમ, અંગ્રેજી અને રશિયન ભાષામાં પણ ગીતો ગાયા છે.  તેમણે શાસ્ત્રીય સંગીત, ગઝલ અને પોપ સંગીતમાં પોતાના અવાજનો જાદુ ફેલાવ્યો છે.

4 / 10
બહુ ઓછા લોકો જાણતા હશે કે આશા ભોંસલેએ તેમના પરિવારને ટેકો આપવા માટે તેમની બહેન લતા મંગેશકર સાથે ગાવાનું શરૂ કર્યું હતું. 16 વર્ષની ઉંમરે તેણે ફિલ્મ 'રાત કી રાની' માટે પોતાનું પહેલું સોલો ગીત ગાયું હતું. ખૂબ નાની ઉંમરે તેમના લગ્ન થઈ ગયા. માત્ર 16 વર્ષની ઉંમરે આશાએ ગણપતરાવ ભોસલે સાથે લગ્ન કર્યા, પરંતુ આ સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં. વર્ષ 1980માં તેણે બીજા લગ્ન કર્યા.

5 / 10
 પ્રખ્યાત ગાયક મોહમ્મદ રફી સાથે 'નન્હે મુંહે બચ્ચે' ગાયા બાદ તે ખૂબ જ પ્રખ્યાત થઈ હતી.તેણે 1960 અને 1970ના દાયકામાં બોલિવૂડની ઘણી પ્રખ્યાત અભિનેત્રીઓ માટે પ્લેબેક કર્યું હતું. વર્ષ 1980માં તેણે બીજા લગ્ન કર્યા. તેણે આરડી બર્મન સાથે સાત ફેરા લીધા. લગ્નના 14 વર્ષ બાદ 1994માં આરડી બર્મનનું અવસાન થયું હતું. તમને જાણીને નવાઈ લાગશે કે ગાયન સિવાય આશાએ અભિનયમાં પણ પોતાનું નસીબ અજમાવ્યું છે.

6 / 10
તેણે 79 વર્ષની ઉંમરે ફિલ્મોમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મનું નામ હતું 'માઈ'. આ એક મરાઠી ફિલ્મ હતી જેમાં આશા માતાના રોલમાં જોવા મળી હતી. આશાએ તેની કારકિર્દીમાં અત્યાર સુધી ઘણા એવોર્ડ જીત્યા છે. વર્ષ 2000માં, ભારત સરકારે આશા ભોંસલેને દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કર્યા અને બાદમાં 2008માં તેમને પદ્મ વિભૂષણથી પણ નવાજવામાં આવ્યા હતા.

7 / 10
લતાજી પછી મંગેશકર પરિવારનું સૌથી જાણીતું નામ આશા ભોસલે છે.બધી બહેનોમાં ઉષા સૌથી નાની છે. જેમણે મરાઠી, હિન્દી, બંગાળી, કન્નડ, નેપાળી, ભોજપુરી, ગુજરાતી અને આસામી સહિત ઘણી ભાષાઓમાં ગીતો રેકોર્ડ કર્યા છે.પરિવારની બીજી સૌથી મોટી પુત્રી મીના ખાડીકર જેમણે પ્લેબેક સિંગર તરીકે કામ કરી ચૂકી છે.હૃદયનાથ આખા પરિવારમાં સૌથી નાના છે, પરંતુ સંગીત અને ફિલ્મ ઉદ્યોગમાં બાળાસાહેબના નામથી ખૂબ પ્રખ્યાત છે.

8 / 10
 આશા ભોંસલે શુક્રવારે એટલે કે 8 સપ્ટેમ્બરે તેમનો 90મો જન્મદિવસ ઉજવવા જઈ રહી છે અને આ ખાસ દિવસ દુબઈમાં ઉજવવામાં આવશે. આશાજીના આ જન્મદિવસ પર દુબઈમાં એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આશા ભોંસલેના જન્મદિવસ પર દુબઈમાં એક મ્યુઝિક કોન્સર્ટ થવા જઈ રહ્યો છે.

9 / 10
વર્ષા ભોસલે ભારતીય ગાયિકા, પત્રકાર અને લેખિકા હતી. તે ભારતીય પ્લેબેક સિંગર આશા ભોંસલેની પુત્રી હતી. વર્ષાએ જે 8 ઓક્ટોબર 2012 ગોળી મારી આત્મહત્યા કરી હતી.મૃતદેહ પાસેથી કોઈ સુસાઈડ નોટ મળી ન હતી પરંતુ જણાવવામાં આવ્યું હતું કે વર્ષા ડિપ્રેશનનો શિકાર હતી ,બોલિવુડની મશહુર સિંગર આશા ભોસલેના મોટા પુત્રનું પણ નિધન થઈ ચૂક્યું છે.

10 / 10
Follow Us:
કોલેજ કેમ્પસમાં દારૂની મહેફિલ, પોલીસે 5 સિક્યુરિટી ગાર્ડની કરી ધરપકડ

સ્વામીના નવરાત્રી અંગેના બફાટથી સનાતમ ધર્મના અગ્રણીઓ થયા લાલઘુમ- Video

વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખથી શરૂ થશે વરસાદી રાઉન્ડ

ઘોડા, કાર પર ક્ષત્રાણિયોએ તલવાર સાથે કરતબ કરી ગરબે ઘૂમ્યા

સ્વામીનારાયણના વધુ એક સ્વામીએ નવરાત્રીને લઈને કર્યો વાણીવિલાસ- Video

ધ્રોલ તાલુકાનો મુખ્ય રોડ બન્યો બિસ્માર, સ્થાનિકોમાં રોષ

સુરતમાંથી MD ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ

ગોવાથી દ્વારકાના શિવરાજપુર પહોંચી NIWSની ટીમ

સરગાસણ ગરબામાં બજરંગ દળ અને VHPના કાર્યકર્તાઓ સાથે તકરાર

ગુજરાતના વિવિધ જિલ્લામાં છૂટા છવાયા વરસાદની આગાહી

g clip-path="url(#clip0_868_265)">