AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smriti Irani love story : સ્મૃતિ ઈરાનીની લવસ્ટોરી ટીવી સિરિયલથી પણ વધારે રસપ્રદ છે, 2 બાળકોની માતા છે તુલસી

'ક્યૂંકી સાસ ભી કભી બહુ થી' ફેમ સ્મૃતિ ઈરાની હાલમાં તેના લોકપ્રિય શોની બીજી સીઝનને કારણે ચર્ચામાં છે. આજે અમે તમને તેમની પર્સનલ લાઈફ વિશે રસપ્રદ વાતો જણાવવા જઈ રહ્યા છીએ.

| Updated on: Jul 30, 2025 | 5:25 PM
Share
 અભિનેત્રીથી કેન્દ્રીય મંત્રી બનવાની સફર કરનાર સ્મૃતિ ઈરાની આજે પણ ચાહકોમાં ફેમસ છે. 'ક્યૂંકી સાસ ભી કભી બહુ થી'માં તેનું પાત્ર તુલસી આજે પણ ચાહકોનું ફેવરિટ છે.

1 / 8
સ્મૃતિ ઈરાનીએ પોતાની કારકિર્દીની શરૂઆત એક મોડેલ તરીકે કરી હતી અને રેસ્ટોરન્ટમાં નાની-નાની નોકરીઓ પણ કરી હતી. પરંતુ આજે તેઓ જે પદ પર પહોંચ્યા છે તે પોતાનામાં જ એક મોટી વાત છે.

2 / 8
આજે અમે તમને સ્મૃતિ ઈરાનીની પર્સનલ લાઈફ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તેમની લવ સ્ટોરી અને તેમના લગ્ન જીવન વિશે જાણો."ક્યુંકી સાસ ભી કભી બહુ થી 2" નો પહેલો એપિસોડ ટેલિકાસ્ટ થઈ ગયો છે.

3 / 8
"ક્યુંકી સાસ ભી કભી બહુ થી 2" ને ચાહકોનો ખુબ પ્રેમ મળ્યો છે.સ્મૃતિ ઈરાનીએ ગ્લેમરની દુનિયામાં પોતાની કારકિર્દીની શરૂઆત મોડેલિંગથી કરી હતી. 16 વર્ષની ઉંમરે, તેમણે મુંબઈમાં નાટક અને થિયેટરમાં પોતાનું નસીબ અજમાવ્યું હતુ. જ્યારે તે મોડેલિંગમાં આવી, ત્યારે  પતિ ઝુબિન ઈરાનીને મળી હતી. જે એક પારસી ઉદ્યોગપતિ હતા.

4 / 8
સ્મૃતિ ઈરાની અને ઝુબિન માટે તે પહેલી નજરનો પ્રેમ નહોતો. તે સંઘર્ષ કરી રહી હતી અને વધુ પૈસા કમાવવા માટે તેણે એક રેસ્ટોરન્ટમાં કામ પણ કર્યું. આ સમય દરમિયાન તેની મિત્રતા મોના ઈરાની સાથે થઈ, જે ઝુબીનની મિત્ર હતી. આ પછી, ત્રણેય મિત્રો બન્યા અને પછીથી તેઓ વારંવાર મળવા લાગ્યા હતા.

5 / 8
એવું કહેવાય છે કે, મોના ઈરાનીને ઝુબિન સાથે પ્રેમ થઈ ગયો અને બંનેએ લગ્ન કરી લીધા. આ પછી સ્મૃતિ ઈરાની બંન્નેથી દુર થઈ હતી. આ પછી સ્મૃતિએ પોતાની કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું.  અને ટીવીની દુનિયામાં કામ કરવા લાગી હતી.

6 / 8
સ્મૃતિ ઈરાનીને પાછળથી ખબર પડી કે ઝુબિન અને મોના અલગ થઈ ગયા છે. અભિનેત્રીએ ફરીથી ઝુબિન સાથે વાત કરવાનું શરૂ કર્યું. તેમની જૂની મિત્રતા પ્રેમમાં પરિવર્તિત થઈ હતી. બંન્ને લગ્નના બંધનમાં બંધાયા હતા.

7 / 8
 સ્મૃતિ ઈરાનીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ઝુબિનની પહેલી પત્ની મોના અને તેમની પુત્રી સાથે તેમના સારા સંબંધો છે. સ્મૃતિ ઈરાની અને ઝુબિન 2 બાળકોના માતા-પિતા છે. આ સમગ્ર માહિતી પબ્લિક ડોમીનમાં ઉપલ્બધ માહિતી અનુસાર છે

8 / 8

રાજકારણમાં પ્રવેશતા પહેલા સ્મૃતિ ઈરાનીએ એક જાણીતી ટીવી અભિનેત્રી તરીકે પોતાની ઓળખ બનાવી હતી. અહી ક્લિક કરો

સાબરમતી સેન્ટ્રલ જેલમાં આતંકવાદી પર અન્ય કેદીઓએ કર્યો હુમલો

"મોદીનો છે જમાનો": કવિ સંમેલનમાં PM મોદી શ્રોતા તરીકે
બમરોલીમાં આરોગ્ય વિભાગના દરોડા, પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓ પણ જપ્ત

ખેડાના નડિયાદમાં ચાઈનીઝ દોરીથી કપાયું યુવતીનું ગળુ

ગુજરાત પર વાવાઝોડાનું સંકટ !
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ !
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, ઘરમાં સંઘર્ષ થવાની સંભાવના છે

જુનાગઢના ખેડૂતોની વહારે આવ્યા ઉદ્યોગપતિ, ટેકો કરવા 11 હજારની આપી સહાય

રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાએ જાહેર મંચ પરથી બાફ્યુ

જામનગરના પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં જંતુઓ મળી આવતા રેસ્ટોરન્ટ કરાયું સીલ

કચ્છમાં BLO કામગીરીમાં અપાતા ટાર્ગેટ સામે શિક્ષકોનો વિરોધ- Video

g clip-path="url(#clip0_868_265)">