AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kapil Sharma cafe : કેનેડામાં કપિલ શર્માના કાફેમાં જ્યાં ગોળીબાર થયો તે અંદરથી ખુબ જ લક્ઝરી છે, જુઓ ફોટો

કપિલ શર્માએ તાજેતરમાં કેનેડામાં પોતાનું કાફે ખોલ્યું છે. જેનું નામ કેપ્સ કાફે રાખવામાં આવ્યું છે. ગુરુવારના રોજ અહી ગોળીબાર થયો હતો. જેની જવાબદારી આતંકવાદી હરજીતે લીધી છે.

| Updated on: Jul 11, 2025 | 10:29 AM
Share
કેનેડામાં કપિલ શર્માએ પોતાનું કાફે ખોલ્યું છે. આ કાફેમાં ફાયરિંગ થયું છે આ સમગ્ર ઘટનામાં કોઈ ઘાયલ થયું નથી.હાલમાં આ સમગ્ર મામલે કેનેડાની પોલીસ તપાસ કરી રહી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આતંકવાદી હરજીત સિંહ લાડીએ હુમલાની જવાબદારી લીધી છે. હરજીત સિંહ લાડી એનઆઈએનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી છે.

1 / 8
આરોપી હરજીતે દાવો કર્યો છે કે, તે કપિલ શર્મા દ્વારા કરવામાં આવેલી કેટલીક ટિપ્પણીઓથી ગુસ્સે હતો જેના કારણે તેણે આ પગલું ભર્યું છે. તમને જણાવી દઈએ કે, કપિલ શર્મા હાલમાં પોતાના નેટફિલ્કસ શો ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શોની ત્રીજી સીઝનમાં વ્યસ્ત છે.

2 / 8
 કેનેડાના આ રેસ્ટોરન્ટમાં વિદેશીઓ પણ આવી રહ્યા છે અને ઘણા ભારતીયો પણ તેનો આનંદ માણી રહ્યા છે. તેની ઇન્ટિરિયર ડિઝાઇન અદ્ભુત છે. આખું રેસ્ટોરન્ટ ગુલાબી ફૂલની થીમ સાથે ડિઝાઇન કરવામાં આવ્યું છે.

3 / 8
 આ રેસ્ટોરન્ટની ઝલક એક શાહી દેખાવ આપી રહી છે. તેની ઈન્ટિરિયર ડિઝાઇન તેમજ બેસવાની વ્યવસ્થા અદ્ભુત છે. એટલું જ નહીં, રેસ્ટોરન્ટમાં સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે અને આખું રેસ્ટોરન્ટ ચમકતું દેખાય છે.

4 / 8

5 / 8
કેનેડામાં કાફે ખોલ્યુંને હજુ 7 દિવસ થયા છે. ત્યારે આ કાફે પણ ફાયરિંગ થયું છે. ખાલિસ્તાની આતંકવાદીએ આ ગોળીબારની જવાબદાર લીધી છે.

6 / 8
કપિલ શર્મા આજે બાળકોથી લઈ તમામ લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી છે. કોમેડિયન હોવાની સાથે સાથે ટીવી હોસ્ટ, અભિનેતા અને ફિલ્મ પ્રોડ્યુસર પણ છે.કપિલ શર્માએ 12 ડિસેમ્બર 2018 ના રોજ જલંધરમાં ગિન્ની સાથે લગ્ન કર્યા. હાલમાં તેમને એક પુત્ર અને એક પુત્રી છે.

7 / 8
તમને જણાવી દઈએ કે, કપિલ શર્મા હવે ભારતની બહાર વિદેશમાં પણ સ્ટાર માનવામાં આવે છે. ભારત સહિત આખી દુનિયાના અનેક દેશોમાં કપિલ શર્માના ચાહકો રહે છે. કપિલ શર્માને આ દેશોમાં પણ શો માટે બોલાવવામાં આવે છે. કેનેડામાં કપિલ શર્મા અનેક શો કરી ચૂક્યો છે.

8 / 8

એક સમયે લોકલ ટ્રેનમાં મુસાફરી કરતો કોમેડી કિંગ, આજે કરોડો રુપિયાની વેનિટી વેનમાં ફરે છે અહી ક્લિક કરો

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ

SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો

g clip-path="url(#clip0_868_265)">