પિતા પ્રોડ્યુસર, પત્ની, દિકરી, દિકરો અને ભાઈ બોલિવુડમાં આપી ચૂક્યા છે હિટ ફિલ્મો

કપૂર પરિવારે માત્ર ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં જ મોટું યોગદાન આપ્યું નથી પરંતુ આ પરિવારમાંથી અનેક ફિલ્મ સ્ટાર્સ પણ આવ્યા છે. તો આજે આપણે બોની કપૂરના પરિવાર તેમજ તની પર્સનલ લાઈફ વિશે જાણીશું.

| Updated on: Nov 11, 2024 | 12:47 PM
જો બોની કપૂર અને અનિલ કપૂરની વાત કરીએ તો બંને ભાઈઓ છે અને બંનેએ બોલિવૂડમાં નામ, પૈસા અને ખ્યાતિ મેળવી છે. બોની કપૂર ફિલ્મ ઉદ્યોગના પીઢ નિર્માતાઓમાં સામેલ છે, જ્યારે અનિલ કપૂર પીઢ કલાકારોમાં જાણીતું નામ છે.

1 / 12
આજે આપણે જાહ્નવી કપૂરના પિતા એટલે કે બોની કપૂરના જન્દિવસ પર કપૂર પરિવાર વિશે વાત કરીએ.

2 / 12
બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ ફિલ્મમેકર બોની કપૂરે હિટ ફિલ્મો બનાવી છે. પડદા પાછળ કામ કરનાર બોની કપૂરની પર્સનલ લાઈફ હંમેશા ચર્ચામાં રહી છે. ફિલ્મમેકરની લવસ્ટોરીની ચર્ચા આજે પણ બોલિવૂડમાં ફેમસ છે.

3 / 12
અચલ સુરિન્દર "બોની" કપૂરનો જન્મ 11 નવેમ્બર 1955 રોજ થયો છે. તે એક ભારતીય ફિલ્મ પ્રોડ્યુસર છે જે મુખ્યત્વે તમિલ અને તેલુગુ સિનેમા ઉપરાંત બોલિવુડ સાથે સંકળાયેલા છે.

4 / 12
બોની કપૂરનો જન્મ 1955માં બોલિવૂડ ફિલ્મ નિર્માતા સુરિન્દર કપૂર અને નિર્મલ કપૂરના ઘરે થયો હતો. તેમના નાના ભાઈઓ અનિલ અને સંજય બંને અભિનેતા અને નિર્માતા છે. તો આજે આપણે બોની કપૂરના પરિવાર તેમજ પર્સનલ લાઈફ વિશે વાત કરીએ.

5 / 12
બોની કપૂરે મોના શૌરી સાથે 1983 થી 1996 દરમિયાન લગ્ન કર્યા હતા અને આ દંપતીને બે બાળકો છે, અર્જુન કપૂર (જન્મ 1985) અને અંશુલા (1990માં )અર્જુને તેની અભિનયની શરૂઆત 2012ની ફિલ્મ ઇશકઝાદેથી કરી હતી જ્યારે અંશુલા બર્નાર્ડ કોલેજમાંથી સ્નાતક છે.

6 / 12
પ્રોડ્યુસરે 2 જૂન 1996ના રોજ ભારતીય અભિનેત્રી શ્રીદેવી સાથે લગ્ન કર્યા હતા. આ દંપતીને બે પુત્રીઓ છે, જાહ્નવી કપૂર (જન્મ 6 માર્ચ 1997) અને ખુશી કપૂર (જન્મ 5 નવેમ્બર 2000)

7 / 12
24 ફેબ્રુઆરી 2018ના રોજ શ્રીદેવીનું દુબઈમાં હોટલના બાથટબમાં ડૂબી જવાથી મૃત્યુ થયું હતું. પૃથ્વીરાજ કપૂરનો કપૂર પરિવાર પણ તેમના દૂરના સંબંધીઓ છે કારણ કે પૃથ્વીરાજ સુરિન્દરના પિતરાઈ ભાઈ છે.

8 / 12
બોની કપૂર અને શ્રીદેવીની પ્રથમ મુલાકાતની વાત કરીએ તો, ફિલ્મ નિર્માતાએ અભિનેત્રીને ફિલ્મના સેટ પર જોઈ હતી. તે જ સમયે શ્રીદેવીની ફિલ્મ 'સોહલવા સાવન' પણ રિલીઝ થઈ હતી. જ્યારે ફિલ્મ નિર્માતાએ તેને પડદા પર અભિનય કરતી જોય ત્યારે બોની તેને દિલ આપી બેઠા હતા.

9 / 12
જ્હાન્વી કપૂરે પોતાના સોશિયલ મીડિયા પર દિવાળી સેલિબ્રેશનના ફોટો શેર કર્યા હતા . આ ફોટોમાં જ્હાન્વી ખુશી અને બોની કપૂરની સાથે એક્ટ્રેસનો બોયફ્રેન્ડ શિખર પહાડિયા પણ જોવા મળ્યો હતો.

10 / 12
તમને જણાવી દઈએ કે અર્જુન કપૂર, અંશુલા કપૂર, જ્હાનવી કપૂર અને ખુશી કપૂર સાવકા ભાઈ-બહેન છે તેના પહેલા સારા સંબંધો ન હતો. પરંતુ વર્ષ 2018માં શ્રીદેવીના મૃત્યુ પછી, ચાર ભાઈ-બહેન વચ્ચે સારા સંબંધો છે. આજે અર્જુન, અંશુલા, જાહ્નવી અને ખુશી એક મજબૂત બંધન ધરાવે છે.

11 / 12
તમને જણાવી દઈએ કે, બોની કપૂરની મોટી દિકરી બોલિવુડમાં અનેક હિટ ફિલ્મો આપી ચૂકી છે.

12 / 12
Follow Us:
શાળામાં ઘૂસ્યો સિંહ ! શાળાએ આવતા બાળકોને શિક્ષકોએ બહાર જ રોક્યા

છોટા પેકેટ બડા ધમાકા, 1 ઉંદરથી 3 બિલાડી ડરીને ભાગી

જમીન NA કૌભાંડ મામલે કાર્યવાહી, 58 મિલકત ધારકને દબાણ દૂર કરવાની નોટિસ

હવે દારુ પણ નકલી ! કડીમાંથી નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ

ભરશિયાળે કડકડતી ઠંડી વચ્ચે કમોસમી વરસાદનો કહેર

રાજાશાહી ઠાઠ માણવા રાજવી પરિવારના ઘરે કરી ચોરી, 5 આરોપીની ધરપકડ

આ 4 રાશિના જાતકોને આજે વેપારમાં મોટા લાભના સંકેત

ગુજરાતમાં શીત લહેરની આગાહી, જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન

ખાખીની દાદાગીરી, અકસ્માતની ફરિયાદ કરવા ગયેલા યુવકને પોલીસે માર્યો માર

રાજ્યમાં બેફામ રીતે લોકોને ભરી કરાવાઈ રહી છે જોખમી સવારી- Video

g clip-path="url(#clip0_868_265)">