AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દાદા અને પિતાએ કર્યા 2 વખત લગ્ન, આલિયા ભટ્ટનું ગુજરાત સાથે છે ખાસ કનેક્શન, આવો છે પરિવાર

આલિયા ભટ્ટ બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાંની એક છે. તે ખૂબ જ ભવ્ય લક્ઝરી લાઈફ જીવે છે. તમને જણાવી દઈએ કે, આલિયા ભટ્ટનું ગુજરાતી કનેક્શન છે. આલિયા ભટ્ટના દાદા ગુજરાતી હતા. આલિયા ભટ્ટના પરિવાર વિશે જાણો

| Updated on: Sep 12, 2025 | 7:35 AM
Share
ગુજરાતના પોરબંદરમાં જન્મેલા આલિયા ભટ્ટના દાદા નાનાભાઈ ભટ્ટને સિનેમાના પિતા કહેવામાં આવે છે. તેઓ તેમની ફિલ્મો કરતાં તેમની પર્સનલ લાઈફ માટે વધુ ચર્ચામાં રહ્યા છે. નાનાભાઈ ભટ્ટે ક્યારેય મહેશ ભટ્ટની માતા શિરીન મોહમ્મદ અલી સાથે લગ્ન કર્યા ન હતા.

1 / 14
નાનાભાઈના પહેલા લગ્ન હેમલતા નામની સ્ત્રી સાથે થયા હતા, જેનો પુત્ર ફિલ્મ લેખક રોબિન ભટ્ટ છે. થોડા સમય પછી, નાનાભાઈ અભિનેત્રી શિરીન મોહમ્મદ અલી સાથે સંબંધમાં બંધાયા. બંને લગ્ન કર્યા વિના સાથે રહેવા લાગ્યા અને તેમને બે પુત્રો, મહેશ ભટ્ટ અને મુકેશ ભટ્ટ છે.શિરીન-નાનાભાઈના સંબંધને તેમની પહેલી પત્ની હેમલતાના પરિવારે ક્યારેય માન્યતા આપી ન હતી. આ રીતે, નાનાભાઈ ભટ્ટના બે પરિવાર અને બે ઘર હતા.

2 / 14
આલિયા ભટ્ટનો પરિવાર અને પર્સનલ લાઈફ વિશે રસપ્રદ વાતો જાણો

3 / 14
બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં કેટલાક પરિવારો એવા છે, જેમની પેઢીઓ હજુ પણ બોલીવુડ સાથે જોડાયેલી છે. કપૂર પરિવાર આમાં સૌથી આગળ છે, જેમની ચોથી પેઢી હવે સિનેમામાં કામ કરી રહી છે. રણબીર કપૂર હવે તેમનો ફિલ્મ વારસો સંભાળી રહ્યા છે અને તેમની પત્ની આલિયા ભટ્ટ છે, જે લોકપ્રિય ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટની પુત્રી છે.

4 / 14
આલિયા ભટ્ટ સિનેમાની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે. ફિલ્મી પરિવારમાં જન્મેલી આલિયાને વારસામાં અભિનય પ્રતિભા મળી છે. તેણે પોતાની ક્ષમતાથી અભિનયની દુનિયામાં પોતાનું મજબૂત સ્થાન બનાવ્યું છે. આલિયા ભટ્ટે 19 વર્ષની ઉંમરે ફિલ્મ 'સ્ટુડન્ટ ઓફ ધ યર' થી ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી, આલિયા રાજ કરી રહી છે.

5 / 14
તો આજે આપણે આલિયા ભટ્ટના પરિવાર તેમજ તેની પર્સનલ લાઈફ વિશે રસપ્રદ વાતો કરીએ. આલિયા ભટ્ટના દાદા નાનાભાઈ ભટ્ટે 100 થી વધુ ગુજરાતી અને હિન્દી ફિલ્મો બનાવી હતી.

6 / 14
 આલિયા ભટ્ટનો જન્મ 15 માર્ચ 1993ના રોજ મુંબઈમાં ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટ અને અભિનેત્રી સોની રાઝદાનને ત્યાં થયો હતો. તેના પિતા ગુજરાતી છે અને માતા કાશ્મીરી-પંડિત અને જર્મન-બ્રિટિશ વંશના છે.

7 / 14
તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

8 / 14
 આલિયા ભટ્ટનો જન્મ મહેશ ભટ્ટ અને સોની રાઝદાનને ત્યાં થયો હતો. આલિયાએ ફિલ્મ 'સંઘર્ષ' (1999)માં બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું. આ ફિલ્મમાં તેણે પ્રીતિ ઝિન્ટાના બાળપણનો રોલ ભજવ્યો હતો. આલિયાએ પોતાની સુંદરતાથી ચાહકોના દિલ જીતી લીધા હતા. ત્યારબાદ તેને 2012માં કરણ જોહરની ફિલ્મથી એન્ટ્રી કરી હતી.

9 / 14
 આલિયાએ પોતાની પહેલી ફિલ્મ 'સ્ટુડન્ટ ઓફ ધ યર'થી ચાહકોના દિલ જીતી લીધા હતા. આ ફિલ્મમાં તે વરુણ ધવન અને સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે જોવા મળી હતી. તેણે પોતાની કારકિર્દીમાં ઘણી શાનદાર ફિલ્મો કરી છે.

10 / 14
જેમાં હાઇવે, ડિયર જિંદગી, બદ્રીનાથ કી દુલ્હનિયા, ગલી બોય, એ દિલ હૈ મુશ્કિલ, રાઝી, ડાર્લિંગ્સ, ગંગુબાઈ કાઠિયાવાડી, બ્રહ્માસ્ત્ર અને રોકી અને રાની કી પ્રેમ કહાની જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. દરેક ફિલ્મ સાથે આલિયાનો અભિનય સુંદર છે.

11 / 14
આલિયાએ 2022 માં રણબીર કપૂર સાથે લગ્ન કર્યા. આલિયા અને રણબીરની લવ સ્ટોરી ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' ના સેટથી શરૂ થઈ હતી. રણબીર કપૂરે કેન્યાના મસાઈ મારા નેશનલ રિઝર્વમાં આલિયા ભટ્ટને પ્રપોઝ કર્યું હતું. આ સ્થળ વિશ્વની સૌથી સુંદર જગ્યાઓમાંની એક છે.

12 / 14
આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે એપ્રિલ 2022માં લગ્ન કર્યા હતા. નવેમ્બર 2022માં, બંનેએ તેમના પ્રથમ બાળક તરીકે દીકરી રાહાનું સ્વાગત કર્યું હતુ. રાહા પણ ખુબ લાઈમલાઈટમાં રહે છે.

13 / 14
આલિયા ભટ્ટની કુલ સંપત્તિ લગભગ 550 કરોડ રૂપિયા છે. તે એક ફિલ્મ માટે 15 થી 18 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. ( પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર)

14 / 14

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ

બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા

6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !

ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ

વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ

કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે

ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી

અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ

પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !

g clip-path="url(#clip0_868_265)">