AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ધર્મેન્દ્રના દીકરા કરતા પણ વધુ પૈસાદાર છે અભય દેઓલ, જુઓ પરિવારમાં કોણ કોણ છે

સની દેઓલ અને બોબી દેઓલના ભાઈ અભય દેઓલની બોલિવૂડમાં એક અલગ ઓળખ છે. આ અભિનેતા હંમેશા સંબંધો અંગે પોતાના વિચારો ખુલ્લા રાખે છે. 48 વર્ષની ઉંમરે પણ અભય દેઓલ સિંગલ છે. અભય દેઓલના પરિવાર વિશે જાણો

| Updated on: Nov 26, 2025 | 10:34 AM
Share
અભય દેઓલનો જન્મ 15 માર્ચ 1976ના રોજ અજિત સિંહ દેઓલ અને ઉષા દેઓલને ત્યાં થયો હતો. તેઓ અભિનેતા ધર્મેન્દ્રના ભત્રીજા અને સની દેઓલ, બોબી દેઓલ, એશા દેઓલ અને આહના દેઓલના પિતરાઈ ભાઈ છે.

1 / 13
 અભય દેઓલના પિતા અજિત દેઓલ, જેનું 2015માં અવસાન થયું હતું, તેઓ ધર્મેન્દ્રના નાના ભાઈ અને હિન્દી અને પંજાબી સિનેમામાં અભિનેતા-દિગ્દર્શક હતા.

2 / 13
અભય દેઓલ બોલિવુડ અભિનેતા છે જે હિન્દી ફિલ્મોમાં તેમના કામ માટે જાણીતા છે.

3 / 13
અભય દેઓલના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો

4 / 13
દેઓલ પરિવારમાં જન્મેલા અભય દેઓલે 2005માં ઇમ્તિયાઝ અલીની રોમેન્ટિક કોમેડી ફિલ્મ "સોચા ના થા" થી એન્ટ્રી કરી હતી.

5 / 13
"ઓયે લકી! લકી ઓયે!" (2008) માં તેમના અભિનય માટે દેઓલની પ્રશંસા કરવામાં આવી હતી. 2009માં અનુરાગ કશ્યપની કોમેડી ફિલ્મ "દેવ.ડી" માં અભિનય સાથે તેમની સફળતા જોવા મળી હતી,

6 / 13
અભય દેઓલને ઝોયા અખ્તરની જોડી ફિલ્મ "ઝિંદગી ના મિલેગી દોબારા" (2011) માં તેમને સૌથી મોટી સફળતા મળી. તેમને શ્રેષ્ઠ સહાયક અભિનેતા માટે ફિલ્મફેર એવોર્ડ માટે નામાંકન મળ્યું હતુ.

7 / 13
અભય દેઓલ બાદમાં ડ્રામા રોડ, મૂવી (2010) અને યુદ્ધ ફિલ્મ ચક્રવ્યૂહ (2012) સહિત ફિલ્મોમાં દેખાયા, જ્યારે સાથે સાથે રોમેન્ટિક ડ્રામા રાંઝણા (2013) અને રોમેન્ટિક કોમેડી હેપ્પી ભાગ જાયેગી (2016) સહિત સફળ ફિલ્મોમાં પણ કામ કર્યું હતુ.

8 / 13
ત્યારથી તેમણે તમિલ ફિલ્મ હીરો (2019) અને નેટફ્લિક્સ ડ્રામા મિનિસિરીઝ ટ્રાયલ બાય ફાયર (2023) માં અભિનય કર્યો છે.

9 / 13
સની દેઓલ અને બોબી દેઓલના ભાઈ અભય દેઓલની બોલિવૂડમાં એક અલગ ઓળખ છે. આ અભિનેતાએ હંમેશા પોતાના સંબંધો સાથે પોતાના વિચારો ખુલ્લા રાખે છે.

10 / 13
રિપોર્ટ મુજબ અભય દેઓલની કુલ સંપત્તિ આશરે 400 કરોડ હોવાનો અંદાજ છે, જે સની અને બોબી દેઓલ કરતા લગભગ ત્રણ ગણી છે. રિપોર્ટ અનુસાર, 14 ફ્લોપ ફિલ્મો હોવા છતાં, અભય પાસે આટલી મોટી સંપત્તિ છે.

11 / 13
તેઓ ફોરબિડન ફિલ્મ્સ નામની એક પ્રોડક્શન કંપનીના માલિક છે. રિયલ એસ્ટેટમાં પણ તેમની સારી કમાણી કરે છે.

12 / 13
તેમણે મુંબઈમાં 27 કરોડમાં એક ઘર ખરીદ્યું હતું,  તેમની પાસે મુંબઈ અને પંજાબમાં અન્ય મિલકતો અને ગોવામાં એક ઈકોફ્રેન્ડલી ઘર પણ છે. તેમની કુલ સંપત્તિમાં ફિલ્મો કરતાં રેસ્ટોરાં, નિર્માણ અને મિલકતનો વધુ ફાળો હોવાનું માનવામાં આવે છે.

13 / 13

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ

SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો

ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત

g clip-path="url(#clip0_868_265)">