10 બોલિવૂડ એક્ટર્સ જેમણે બ્લોકબસ્ટર ફિલ્મોમાં નકાર્યા આઈકોનિક રોલ

શું તમે શાહરુખ ખાનને 3 ઈડિયટ્સમાં રેન્ચો તરીકે કલ્પના કરી શકો છો? તમે નથી કરી શકતા? ઠીક છે, શું વીર ઝારામાં મુખ્ય ભૂમિકા તરીકે કાજોલ વિશે? ના, તે પણ નહીં. માનો કે ના માનો, આ બંને મેગાસ્ટાર તે ફિલ્મો માટે પહેલી પસંદ હતા.

Hiren Buddhdev
| Edited By: | Updated on: May 23, 2021 | 4:35 PM

સૈફ અલી ખાન (Saif Ali Khan), દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે (Dilwale Dulhania Le Jayenge):- આ ફિલ્મમાં રાજ અને સિમરનની લવ સ્ટોરી કોણ ભૂલી શકે છે. આ ફિલ્મમાં પ્રથમ ભાગમાં યુરોપ અને બીજા ભાગમાં ભારત દર્શાવવામાં આવ્યું હતું. લોકોએ ફિલ્મની વાર્તાથી લઈને પાત્ર સુધીની દરેક વસ્તુને પસંદ કરી હતી. શાહરૂખ અને કાજોલે રાજ અને સિમરનના પાત્રને કાયમ માટે અમર કરી દીધા. જોકે સમાચાર મુજબ પહેલા આ ફિલ્મ સૈફને ઓફર થઈ હતી.

1 / 10

કરીના કપૂર (Kareena Kapoor), ક્વીન (Queen):- કરીના કપૂરે પોતાના એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે તેમને ફિલ્મ 'ક્વીન'માં 'રાણી'ની ભૂમિકાની ઓફર કરવામાં આવી હતી અને  તેમણે 2014માં આ ફિલ્મ ક્વીનમાં રાણી મેહરાની ભૂમિકાને નકારી હતી.

2 / 10
સલમાન ખાન (Salman Khan), ચક દે! ઈન્ડિયા (Chak De! India):-
ફિલ્મ 'ચક દે! ઈન્ડિયામાં'(Chak De! India) શાહરુખ ખાને (Shah Rukh Khan) કબીર ખાનની ભૂમિકાથી દરેકનું દિલ જીતી લીધું હતું. જો કે આ ભૂમિકા માટે તે પ્રથમ પસંદગી ન હતા. આ પહેલા સલમાન ખાનને આ રોલ ઓફર કરવામાં આવ્યો હતો.

સલમાન ખાન (Salman Khan), ચક દે! ઈન્ડિયા (Chak De! India):- ફિલ્મ 'ચક દે! ઈન્ડિયામાં'(Chak De! India) શાહરુખ ખાને (Shah Rukh Khan) કબીર ખાનની ભૂમિકાથી દરેકનું દિલ જીતી લીધું હતું. જો કે આ ભૂમિકા માટે તે પ્રથમ પસંદગી ન હતા. આ પહેલા સલમાન ખાનને આ રોલ ઓફર કરવામાં આવ્યો હતો.

3 / 10
અક્ષયકુમાર (Akshay Kumar) ભાગ મિલ્ખા ભાગ (Bhaag Milkha Bhaag):- ફરહાન અખ્તરની ફિલ્મ ભાગ મિલ્ખા ભાગ 2013ની સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મ હતી. આ ફિલ્મે માત્ર બોક્સ ઓફિસ પર જ સારી કમાણી કરી નથી, પરંતુ ચારે બાજુથી પ્રશંસા પણ મેળવી હતી. આ ફિલ્મ માટે મિલ્ખા સિંહે પોતે અક્ષયને પાત્ર ભજવવાની ઈચ્છા વ્યકત કરી હતી, પરંતુ તેમણે તેને નકારી દીધી. રાકેશ ઓમ પ્રકાશ મેહરા પણ આ ફિલ્મમાં અક્ષયને જોવા માંગતા હતા.

4 / 10
રિતિક રોશન (Hrithik Roshan), દિલ ચાહતા હૈ (Dil Chahta Hai):-
ફરહાન અખ્તર ઈચ્છતા હતા કે તેમના મિત્ર રિતિક રોશન અને અભિષેક બચ્ચન તેમની પહેલી ફિલ્મ 'દિલ ચાહતા હૈ'માં કામ કરે. જ્યારે રિતિકને આકાશની ભૂમિકા ઓફર કરવામાં આવી હતી, ત્યારે અભિષેકને સિડની ભૂમિકા ઓફર કરવામાં આવી હતી. તેના બંને મિત્રોએ આ રોલ નકારી દીધા.

રિતિક રોશન (Hrithik Roshan), દિલ ચાહતા હૈ (Dil Chahta Hai):- ફરહાન અખ્તર ઈચ્છતા હતા કે તેમના મિત્ર રિતિક રોશન અને અભિષેક બચ્ચન તેમની પહેલી ફિલ્મ 'દિલ ચાહતા હૈ'માં કામ કરે. જ્યારે રિતિકને આકાશની ભૂમિકા ઓફર કરવામાં આવી હતી, ત્યારે અભિષેકને સિડની ભૂમિકા ઓફર કરવામાં આવી હતી. તેના બંને મિત્રોએ આ રોલ નકારી દીધા.

5 / 10

શાહરુખ ખાન (Shahrukh Khan) 3 ઈડિયટ્સ (3 Idiots):- '3 ઈડિઅટ્સ' એ હિન્દુસ્તાની સિનેમાના ઈતિહાસમાં સૌથી સફળ ફિલ્મમાંથી એક માનવામાં આવે છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા માટે રાજકુમાર હિરાની (Rajkumar Hirani)એ સૌ પ્રથમ શાહરૂખ ખાનનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેમના ઈનકાર પછી તેમાં આમિર ખાન (Aamir Khan)ની એન્ટ્રી થઈ હતી.

6 / 10
કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan), ગોલીઓ કી રાસલીલા રામ-લીલા (Goliyon Ki Rasleela Ram-Leela):- દીપિકા પાદુકોણ (Deepika Padukone) અને રણવીર સિંહ (Ranveer Singh) અભિનીત ફિલ્મ ગોલીઓ કી રાસલીલા રામ-લીલા સંજય લીલા ભણસાલી દિગ્દર્શિત હિટ ફિલ્મ્સમાંની એક છે. આ ફિલ્મમાં દીપિકા પદુકોણે 'લીલા સનેડા'ની ભૂમિકા ભજવી હતી, પરંતુ શું તમે જાણો છો કે આ ફિલ્મ માટે દીપિકા પહેલી પસંદ નહોતી. આ ભૂમિકા માટે કરીના કપૂર પહેલી પસંદ હતી, પરંતુ અભિનેત્રીએ ફિલ્મનું શૂટિંગ શરૂ કરે તે પહેલા જ ફિલ્મ છોડી દીધી હતી.

7 / 10

કાજોલ ( Kajol), વીર ઝારા (Veer Zaara):- પ્રીતિ ઝિન્ટાએ ઝારાની ભૂમિકા ભજવી હતી અને તે માનવું મુશ્કેલ છે કે તે આ ફિલ્મ માટે પહેલી પસંદ નહોતી. શરૂઆતમાં કાજોલને આ ભૂમિકાની ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેમણે તેને જવા દીધી.

8 / 10
ટ્વિંકલ ખન્ના (Twinkle Khanna), કુછ કુછ હોતા હૈ (Kuch Kuch Hota Hai):- કુછ કુછ હોતા હૈમાં રાણી મુખર્જીનો ટીના વાળો રોલ કરણે તેમની ખૂબ સારી મિત્ર ટ્વિંકલ ખન્નાને ધ્યાનમાં રાખીને લખ્યો હતો, પરંતુ ટ્વિંકલે આ ફિલ્મ નકારી દીધી હતી.

9 / 10
કંગના રનૌત (Kangana Ranaut), ધ ડર્ટી પિક્ચર (The Dirty Picture):-
બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતે તેમની કારકિર્દીમાં એક કરતા એક ચડિયાતી ફિલ્મો આપી છે. તે જ સમયે, તેમના નામે વધુ એક સુપરહિટ ફિલ્મ કરી શકતા, પરંતુ કંગનાએ આ ફિલ્મને નકારી દીધી. અમે વાત કરી રહ્યા છીએ વિદ્યા બાલન (Vidya Balan) અભિનીત ફિલ્મ 'ડર્ટી પિક્ચર' વિશે. આ ફિલ્મને કંગનાએ 'ના' કહી દિધી હતી, પરંતુ તેમને આને લઈ કોઈ પસ્તાવો નથી.

કંગના રનૌત (Kangana Ranaut), ધ ડર્ટી પિક્ચર (The Dirty Picture):- બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતે તેમની કારકિર્દીમાં એક કરતા એક ચડિયાતી ફિલ્મો આપી છે. તે જ સમયે, તેમના નામે વધુ એક સુપરહિટ ફિલ્મ કરી શકતા, પરંતુ કંગનાએ આ ફિલ્મને નકારી દીધી. અમે વાત કરી રહ્યા છીએ વિદ્યા બાલન (Vidya Balan) અભિનીત ફિલ્મ 'ડર્ટી પિક્ચર' વિશે. આ ફિલ્મને કંગનાએ 'ના' કહી દિધી હતી, પરંતુ તેમને આને લઈ કોઈ પસ્તાવો નથી.

10 / 10

Latest News Updates

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?

ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા

બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ

ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો

પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!

g clip-path="url(#clip0_868_265)">