લતા મંગેશકરને યાદ કરીને ભાવુક થઈ હેમા માલિની, કહ્યું- 6 ફેબ્રુઆરી આપણા બધા માટે કાળો દિવસ

લતા મંગેશકરને યાદ કરીને દરેક લોકો ભાવુક થઈ રહ્યા છે. હવે લતા મંગેશકરને યાદ કરીને હેમા માલિનીએ ટ્વીટ કર્યું છે. તેમણે કહ્યું કે 6 ફેબ્રુઆરી કાળો દિવસ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 07, 2022 | 4:36 PM
લતા મંગેશકરના નિધનથી આખો દેશ શોકમાં છે. પોતાના અવાજથી બધાના દિલો પર રાજ કરનારા સ્વર કોકિલા રવિવારે આપણા બધાને છોડીને ચાલી ગઈ છે. રાજકારણીઓથી લઈને બોલિવૂડ સેલેબ્સ સુધી દરેક સોશિયલ મીડિયા પર લતા મંગેશકરને શ્રદ્ધાંજલી આપી રહ્યા છે. (ફોટોઃ ઇન્સ્ટાગ્રામ)

1 / 5
હેમા માલિનીએ ટ્વીટ કર્યું, '6 ફેબ્રુઆરી આપણા બધા માટે કાળો દિવસ રહ્યો. એક એવું અદ્ભૂત વ્યક્તિત્વ જેણે આપણને આટલા વર્ષો સુધી આવા અદ્ભુત ગીતો આપ્યા છે, હવે તે સ્વર્ગમાં જઈને પોતાના મધુર અવાજે ગાશે. આ મારા માટે પણ અંગત નુકસાન છે કારણ કે અમે બંને એકબીજા માટે ખૂબ માન ધરાવતા હતા. (ફોટોઃ ઇન્સ્ટાગ્રામ)

2 / 5
હેમા માલિનીની ઘણી ફિલ્મોમાં લતા મંગેશકરે ગીતો ગાયા છે. બંને પ્રસંગ કે વાર-તહેવારેની તકો પર એકબીજાને જરૂર મળતા હતા.(ફોટોઃ ઇન્સ્ટાગ્રામ)

3 / 5
હેમા માલિની છેલ્લે 2020માં આવેલી ફિલ્મ "શિમલા મિર્ચ" જોવા મળી હતી. જો કે ફિલ્મે કોઈ ખાસ કમાલ કર્યો ન હોતો. (ફોટોઃ ઇન્સ્ટાગ્રામ)

4 / 5
હેમા માલિની વિશે કહીએ તો તે હવે રાજકારણમાં વ્યસ્ત છે. તે ઘણા સમયથી ફિલ્મોથી દૂર છે. (ફોટોઃ ઇન્સ્ટાગ્રામ)

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">