AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ધર્મેન્દ્ર બાદ દિગ્ગજ અભિનેતા પ્રેમ ચોપરાની તબિયત અચાનક બગડી હોસ્પિટલમાં દાખલ , જુઓ પરિવારમાં કોણ કોણ છે

બોલિવૂડ ફિલ્મોમાં ખલનાયકની ભૂમિકાઓ માટે જાણીતા પ્રેમ ચોપરા બીમાર પડ્યા છે. તેમને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ચોપરાના પરિવારે આ ઘટનાની પુષ્ટિ કરી છે. પ્રેમ ચોપરાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતુ કે, તે હિરો બનવા માંગતા હતા પણ તેને વિલનની ભુમિકામાં વધુ ફિલ્મો મળતી હતી. જાણો ચોપરા પરિવાર વિશે.

| Updated on: Nov 11, 2025 | 2:06 PM
Share
 પ્રેમ ચોપરાએ ઉમા સાથે 1969માં લગ્ન કર્યા હતા. કરીના કપૂરની દાદી ઉમા ચોપરા કૃષ્ણા રાજ કપૂરની બહેન છે. આ સંબંધને કારણે રાજ કપૂર અને પ્રેમ ચોપરા સાઢુ ભાઈ છે. પ્રખ્યાત અભિનેતા પ્રેમનાથ, રાજેન્દ્ર નાથ અને નરેન્દ્ર નાથ પ્રેમ ચોપરાના સાળો છે.

1 / 6
પ્રેચ ચોપરાના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો

2 / 6
પ્રેમ ચોપરાએ રાજ કપૂરની પત્ની કૃષ્ણાની બહેન ઉમા સાથે લગ્ન કર્યા છે. જાણીતા લેખક અને દિગ્દર્શક  ટંડન પ્રેમ ચોપરા પાસે લગ્નનો પ્રસ્તાવ લઈને આવ્યા હતા. જ્યારે પ્રેમ ચોપરા રણધીર અને ઋષિ કપૂરના પણ સંબંધી  છે.પ્રેમ ચોપરા 6 ભાઈ-બહેનોમાં ત્રીજા નંબરે છે.

3 / 6
 પ્રેમ ચોપરાને ત્રણ દીકરીઓ છે. રકિતા, પુનિતા અને પ્રેરણા. મોટી દીકરી રકિતાએ  લેખક અને  ડિઝાઇનર રાહુલ નંદા સાથે લગ્ન કર્યા છે.રકિતા અને રાહુલ નંદાને રિશા નામની પુત્રી છે.

4 / 6
 અભિનેતા પ્રેમ ચોપરાની બીજી પુત્રી પુનિતાએ ગાયક અને ટીવી અભિનેતા વિકાસ ભલ્લા સાથે લગ્ન કર્યા છે. બંન્ને 2 બાળકોના માતા પિતા છે. પુનીતા અને વિકાસ ભલ્લાને એક પુત્રી સાંચી અને પુત્ર વીર છે

5 / 6
જ્યારે નાની દીકરી પ્રેરણાના લગ્ન શરમન જોશી સાથે થયા છે. શરમને સ્ટાઈલ, એક્સક્યુઝ મી અને 3 ઈડિયટ્સ જેવી ઘણી બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે. પ્રેરણા અને શરમન જોશીને પુત્રી ખિના અને જોડિયા વિહાન અને વર્યાન છે.અભિનેતા શરમન જોશી પ્રેમ ચોપરાના સૌથી નાના જમાઈ છે. આ સાથે શરમન પ્રખ્યાત ટીવી એક્ટર રોહિત રોયનો સાળો પણ છે. તેની બહેન માનસી જોશી રોહિત રોયની પત્ની છે

6 / 6

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">