Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અભિનેતા, પિતા , પત્ની અને દીકરીનું નામ એક જ રાશિ પર છે, દીકરા કરતા બાપની નેટવર્થ વધારે

અભિષેક બચ્ચનની તુલના તેના પિતા સાથે કરવામાં આવે છે. અભિષેકે અનેક સારી ફિલ્મો કરી છે પણ તેને હજુ સુધી ખ્યાતિ મળી નથી.તો આજે આપણે અભિષેક બચ્ચનના પરિવાર વિશે વાત કરીએ.

| Updated on: Feb 05, 2025 | 1:18 PM
અભિષેક બચ્ચન અભિનેતા અમિતાભ બચ્ચન અને અભિનેત્રી જયા બચ્ચનનો પુત્ર છે. તેમની એક બહેન શ્વેતા બચ્ચન છે. અભિષેક બચ્ચનનો જન્મ 5 ફેબ્રુઆરી 1976ના રોજ મુંબઈમાં થયો હતો

1 / 14
બોલિવુડ અભિનેતા અભિષેક બચ્ચન એક જાણીતો અભિનેતા છે. તે અનેક વર્ષોથી ઈન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે.  તો આજે આપણે અભિષેક બચ્ચનના પરિવાર તેમજ પર્સનલ લાઈફ વિશે જાણીએ

2 / 14
અભિષેક બચ્ચને 2007માં તેમણે અભિનેત્રી ઐશ્વર્યા રાય સાથે લગ્ન કર્યા હતા. તે એક પુત્રી આરાધ્યાનો પિતા પણ છે. જુનિયર બચ્ચનને મોંઘી ગાડીઓનો પણ શોખ છે. તેની પાસે અનેક મોંઘી કાર છે.

3 / 14
મુંબઈ સ્થિત જમનાબાઈ નરસી સ્કૂલ અને બોમ્બે સ્કોટિશ સ્કૂલ પછી, અભિષેકે દિલ્હી સ્થિત મોર્ડન સ્કૂલમાંથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો.

4 / 14
આ પછી તે સ્વિટ્ઝર્લૅન્ડની એગલોન કોલેજ ગયો. તેમણે બોસ્ટન યુનિવર્સિટીમાં પણ અભ્યાસ કર્યો છે. પરંતુ તેમણે બોસ્ટનમાં પોતાનો અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો અને ભારત પરત ફર્યો હતો.

5 / 14
જો આપણે અભિષેક બચ્ચનના પર્સનલ લાઈફની વાત કરીએ તો ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનને બોલિવૂડમાં એક આદર્શ કપલ માનવામાં આવે છે. ઐશ્વર્યા હંમેશાથી એક હિટ અભિનેત્રી રહી છે, જ્યારે અભિષેકે ઘણી મુશ્કેલીથી સફળતા મેળવી છે,

6 / 14
અભિષેક અને ઐશ્વર્યાના લગ્ન વર્ષ 2007 માં થયા હતા. અભિષેકની કારકિર્દી ભલે ઉતાર-ચઢાવથી ભરેલી રહી હોય, પરંતુ તેની પર્સનલ લાઈફ અભિષેક ખુશહાલ જીવન જીવી રહ્યો છે. તેમને એક પુત્રી આરાધ્યા બચ્ચન છે.

7 / 14
અભિષેક બચ્ચને વર્ષ 2000માં ફિલ્મ 'રેફ્યુજી' થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નહીં. અભિષેક બચ્ચને પોતાની કારકિર્દીમાં ઘણી હિટ ફિલ્મો આપી છે, પરંતુ તેમને અમિતાભના પુત્ર અને ઐશ્વર્યાના પતિ તરીકે વધુ ઓળખવામાં આવે છે.

8 / 14
અમિતાભ બચ્ચનના પ્રિય પુત્ર અભિષેક બચ્ચન 5 ફેબ્રુઆરીએ પોતાનો જન્મદિવસ ઉજવે છે. સ્ટાર કિડ હોવા છતાં, ઇન્ડસ્ટ્રીમાં તેના માટે રસ્તો સરળ નહોતો. એક પછી એક ફિલ્મો ફ્લોપ ગયા પછી પણ અભિષેકે હાર ન માની અને આગળ વધતા રહ્યો,

9 / 14
પરંતુ શું તમે જાણો છો કે મેગાસ્ટાર અમિતાભ બચ્ચનનો પુત્ર હોવા છતાં, અભિષેક બચ્ચન ફિલ્મોમાં આવતા પહેલા પણ કામ કરતો હતો. ચાલો તેમના જીવન સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો જાણીએ.

10 / 14
અભિનેતા અભિષેક બચ્ચન બોલિવૂડમાં આવતા પહેલા વીમા એજન્ટ તરીકે કામ કરતા હતા, પરંતુ પછીથી તેમણે બોલિવૂડમાં આવવાનું નક્કી કર્યું. અભિષેક એક અભિનેતા હોવા ઉપરાંત એક સિંગર પણ છે. તેમણે વર્ષ 2005 માં રિલીઝ થયેલી ફિલ્મમાં એક ગીત પણ ગાયું હતું,

11 / 14
અભિષેકને ફૂટબોલ મેચોમાં પણ ખૂબ રસ છે. તે ભારતીય ફૂટબોલ ક્લબ ચેન્નાઈયન એફસીનો સહ-માલિક છે. તેની કિંમત 30 કરોડ રૂપિયાથી વધુ છે.

12 / 14
 અભિષેક પ્રો-કબડ્ડી લીગમાં જયપુર પિંક પેન્થર્સ ટીમનો માલિક છે. અહેવાલો અનુસાર, આ ટીમ પર 100 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરે છે

13 / 14
નેટવર્થની વાત કરીએ તો, અહેવાલો અનુસાર, અભિષેક દર મહિને અંદાજે 2 કરોડ રૂપિયા કમાય છે. આ આવક ફિલ્મો, શો, જાહેરાતોમાંથી આવે છે. તેમની કુલ સંપત્તિ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. જોકે, આ બાબતમાં તે તેના પિતાથી ઘણો પાછળ છે.

14 / 14

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us:
CBIએ રેલવે અધિકારીઓ પાસેથી 650 ગ્રામ સોનું - 5 લાખ રોકડા જપ્ત કર્યા

સાયકલની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ, 2 આરોપીની કરી ધરપકડ

DRM ઓફિસ પર CBIની રેડ, લાંચમાં 400 ગ્રામ સોનું માગ્યાનો થયો ખુલાસો

મધ્યપ્રદેશના 1 વર્ષના બાળકની અન્નનળીમાં શિંગોડાની છાલ ફસાઈ

સુરતના ઉમરખડી નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત, 4 લોકોના મોત, 16 ઈજાગ્રસ્ત

Kheda : બંધ ગોડાઉનમાંથી વિદેશી દારુની 800 પેટી સાથે 9 બુટલેગરની ધરપકડ

પોલીસે કોંગ્રેસના વિજેતા અને AAPના પરાજિત ઉમેદવારો સામે નોંધ્યો ગુનો

1 થી 10ના આંકડા કેમ બનાવાયા તેનું લોજિક આ Videoથી સમજાયુ

પલાણા ગ્રામ પંચાયતનો તલાટી લાંચ લેતા ઝડપાયો, જુઓ Video

ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, જાણો તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ

g clip-path="url(#clip0_868_265)">