Entertainment News : કૃતિ સેનને પીળા આઉટફિટમાં કેમેરા સામે આપ્યા શાનદાર પોઝ, ફેન્સ કરી રહ્યા છે કોમેન્ટ્સ

બોલિવુડ એક્ટ્રેસ કૃતિ સેનનને તેના લેટેસ્ટ ફોટો ફેન્સને પસંદ આવી રહ્યા છે. ફોટોમાં તે પીળા કલરના ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 24, 2023 | 1:31 PM
બોલિવૂડ એક્ટ્રેસ કૃતિ સેનને થોડાં જ સમયમાં ઈન્ડસ્ટ્રીમાં ઘણું નામ કમાઈ લીધું છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ઘણી લોકપ્રિય છે અને તેના 50 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. (Credit : Instagram)

1 / 6

સામાન્ય રીતે તે તેના ગ્લેમરસ ફોટોશૂટના ફોટા શેર કરતી રહે છે. તેણે હાલમાં જ પીળા આઉટફિટમાં તસવીરો શેર કરી છે. આમાં તે ક્રોપ ટોપ અને હાઈ કટ સ્લિટમાં જોવા મળી રહી છે.

2 / 6
તેની આ લેટેસ્ટ તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે અને થોડાં જ કલાકોમાં તેને લગભગ 10 લાખ લોકોએ લાઈક કરી છે. કૃતિની ખાસ મિત્ર રિયા કપૂરે પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે અને હાર્ટ ઇમોજી શેર કરી છે.

3 / 6
ફોટા સાથે, બરેલી કી બરફી ફેમ અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું - 'ડે ડ્રીમીંગ ઈન સ્ટાઈલ.' કૃતિ તેની ગ્લેમરસ સ્ટાઈલ માટે જાણીતી છે અને તે દરેક ડ્રેસને કેવી રીતે કેરી કરવો જાણે છે.

4 / 6
અગાઉ અભિનેત્રીએ લાલ ડ્રેસમાં તેના ફોટા શેર કર્યા હતા જેની સાથે તેણે કેપ્શનમાં લખ્યું હતું - ઓલ હાર્ટ્સ. રેડ આઉટફિટમાં પોઝ આપતી વખતે અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી હતી.

5 / 6
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કૃતિ પાસે હાલમાં ઘણી ફિલ્મો છે. તે પ્રભાસ સાથે 'કિસી કા ભાઈ કિસી કી જાન, શહેજાદા અને આદિપુરુષમાં' જોવા મળશે. ફેન્સ તેની ફિલ્મોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

6 / 6

Latest News Updates

Follow Us:
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના

પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા

JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO

g clip-path="url(#clip0_868_265)">