Jacqueline Fernandez Photos: જેકલીન ફર્નાન્ડીઝનો નવો લુક સોશિયલ મીડિયા પર થયો વાયરલ, ફેન્સે કહ્યું – ‘ઝીંગા લાલા હુ હુ હુ’

Jacqueline Fernandez Photos: બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિસ પોતાની બોલ્ડનેસથી ફેન્સને દિવાના બનાવી દીધા છે. તેનો નવો લુક સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 29, 2023 | 11:30 PM
 જેકલીન ફર્નાન્ડિસે તેની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર શેક છે, જેમાં તેનો લુક એકદમ અલગ છે. (Image : Jacqueline Fernandez Instagram)

1 / 5
જેકલીન ફર્નાન્ડિસ ટ્રાઈબલ લુકમાં જોરદાર લાગી રહી છે. તેની તસવીરો જોઈને ફેન્સ ક્રેઝી થઈ ગયા છે. (Image : Jacqueline Fernandez Instagram)

2 / 5
ફોટામાં જોઈ શકાય છે કે જેકલીને મેચિંગ કલરનું સ્કર્ટ અને એક શોલ્ડર બ્લાઉઝ ટોપ પહેર્યું છે. (Image : Jacqueline Fernandez Instagram)

3 / 5
જેકલીન ફર્નાન્ડિસે ન્યૂડ મેકઅપ અને ઈયરિંગ્સ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે. (Image : Jacqueline Fernandez Instagram)

4 / 5
ફેન્સ કોમેન્ટ સેક્શનમાં જેકલીનની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે.  કેટલાક ફેન્સે ફાયર કે હોટ કહ્યું તો કેટલાક ફેન્સે ઝીંગા લાલા હુ હુ હુ કહ્યું. (Image : Jacqueline Fernandez Instagram)

5 / 5
Follow Us:
અમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: હોટલ અને ફ્લાઇટના ભાવ આસમાને

ખો-ખો વિશ્વકપમાં ડાંગની દીકરીએ વધાર્યુ ગુજરાતનું ગૌરવ- Video

અમદાવાદમા આયોજિત થનારા ત્રીદિવસીય મીનીકુંભમાં આ બાબતો રહેશે ખાસ- Video

સૂર્યકિરણ એરોબેટિકક ટીમે કર્યો મંત્રમુગ્ધ કરી દેનારો ઍર શો- જુઓ Video

આગની અફવાથી મુસાફરો પુષ્પક એકસપ્રેસમાંથી કુદયા, 12ના મોત

મગફળી ખરીદીમાં કૌભાંડ મામલે ભાજપના બે નેતાઓ આવ્યા આમનેસામને- Video

વડોદર હાઈવે પર એમોનિયા ભરેલુ ટેન્કર લીક થતા સર્જાઈ અફરાતફરી- Video

લીલાવતીમાંતી ડિસ્ચાર્જ પહેલા જીવ બચાવનાર રિક્ષા ચાલકને મળ્યો સૈફ

ખાનગી સ્કૂલ વાન સંચાલક સામે દુષ્કર્મનો આરોપ, પોલીસે આરોપીની કરી ધરપકડ

દ્વારકા બાદ જામનગરમાં મેગા ડિમોલિશન
દ્વારકા બાદ જામનગરમાં મેગા ડિમોલિશન
g clip-path="url(#clip0_868_265)">