અવનીત કૌરનો બ્યુટી ક્વીન લુક થયો વાયરલ, ફેન્સે કર્યા વખાણ
અવનીત કૌર માત્ર 22 વર્ષની ઉંમરે સોશિયલ મીડિયા સ્ટાર બની ગઈ છે. તેણે ઘણી સિરિયલોમાં કામ કર્યું છે. ઈન્સ્ટાગ્રામ પર તેની મોટી ફેન ફોલોઈંગ છે. હાલમાં એક્ટ્રેસના નવા ફોટોશૂટની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે.
Most Read Stories