અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, તસવીરો થઈ વાયરલ

એક્ટ્રેસ અવનીત કૌર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને ફરી એકવાર તે તેના ટ્રેડિશનલ લુકથી તેના ફેન્સને દિવાના બનાવતી જોવા મળી રહી છે. આ તસવીરોમાં અવનીત કૌર સિમ્પલ લુકમાં સુંદર લાગી રહી છે.

| Updated on: Mar 28, 2024 | 6:30 PM
આ તસવીરોમાં અવનીત કૌરનો દેશી લુક જોવા મળી રહ્યો છે. (Image: Instagram)

1 / 5
આ તસવીરોમાં અવનીત કૌર લાઈટ યલો કલરના સૂટમાં અલગ અલગ પોઝ આપતી જોવા મળી રહી છે. (Image: Instagram)

2 / 5
અવનીત કૌરે મેચિંગ હૂપ ઈયરરિંગ્સ, રિંગ્સ અને હીલ્સ સાથે તેના લુકને કમ્પલીટ કર્યો છે. (Image: Instagram)

3 / 5
આ તસવીરો શેર કરતી વખતે અવનીત કૌરે તેને કોઈપણ કેપ્શન વિના અને માત્ર કેટલાક ઈમોજીસ સાથે શેર કરી છે. (Image: Instagram)

4 / 5
અવનીત કૌરની આ તસવીરો પર ફેન્સ સો ક્યૂટ, સો પ્રીટી, ગોર્જિયસ લેડી, સો બ્યુટીફુલ અને આજ ચાંદ જમીન પર જેવી કોમેન્ટ કરતા જોવા મળે છે. (Image: Instagram)

5 / 5

Latest News Updates

Follow Us:
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ

Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી

ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા

બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ

ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન

મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ

ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી

રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી

Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા

g clip-path="url(#clip0_868_265)">