AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ધરપકડ બાદ કિર્તી પટેલના એક દિવસના રિમાન્ડ મંજૂર, અન્ય આરોપીઓને લઈને થશે પૂછપરછ, જુઓ-Video

કીર્તિ પટેલની ધરપકડ બાદ હવે એક દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. પોલીસે કીર્તિ પટેલના 5 દિવસના રિમાન્ડની માગ કરી હતી. કીર્તિ ક્યાં છૂપાઇ હતી અને તેને કોણે આશરો આપ્યો તે મુદ્દે તેમજ કીર્તિ સાથેના અન્ય આરોપીઓ ક્યાં છૂપાયા છે તેને લઇને પણ તપાસ કરવામાં આવી રહી છે.

| Updated on: Feb 23, 2026 | 1:15 PM
Share

રાજસ્થાનથી કીર્તિ પટેલની જૂનાગઢ પોલીસ દ્વારા ધરપકડ બાદ હવે તેના એક દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. પોલીસે કીર્તિ પટેલના 5 દિવસના રિમાન્ડની માગ કરી હતી. કીર્તિ ક્યાં છૂપાઇ હતી અને તેને કોણે આશરો આપ્યો તે મુદ્દે તેમજ કીર્તિ સાથેના અન્ય આરોપીઓ ક્યાં છૂપાયા છે તેને લઇને પણ તપાસ કરવામાં આવી રહી છે. હાલ 20 લાખની ખંડણી માગવાના કેસમાં પોલીસે કીર્તિ પટેલની ધરપકડ કરી છે.

કિર્તી પટેલના એક દિવસના રિમાન્ડ મંજૂર

જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં ખંડણી અંગેનો ગુનો નોંધાયો છે. અન્ય બે ગુનામાં પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરાશે. શિવરાત્રીના મેળામાં શાહી સ્નાન કરવા મુદ્દે વિવાદ થયો હતો. આમ જૂનાગઢમાં કીર્તિ પટેલ સામે 3 ગુના નોંધાયા છે.

20 લાખની ખંડણી મામલે થશે પુછતાછ

જૂનાગઢના મૃગીકૂંડમાં સ્નાન કરવાના કારણે કીર્તિ પટેલ વિવાદમાં આવી હતી અને તેની સામે ધાર્મિક લાગણી દુભાવવા, પોલીસની ફરજમાં રૂકાવટ મામલે ફરિયાદ નોંધાઈ હતી. આ ઉપરાંત કીર્તિ સામે 20 લાખની ખંડણી માગવાનો તથા બળાત્કારના કેસમાં ફીટ કરવા ધમકી આપ્યાનો પણ ગુનો નોંધાયેલો છે. ત્યારે કીર્તિ પટેલની ધરપકડ થતા પોલીસે પણ રાહતનો શ્વાસ લીધો છે.

પોલીસને અન્ય આરોપીઓની તલાસ

કીર્તિ પટેલની ધરપકડ બાદ પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી હતી. ગુનો દાખલ થયો ત્યારથી ફરાર કીર્તિ પટેલને કોણે આશરો આપ્યો, ક્યાં છુપાઇ હતી, તેની સાથેના અન્ય આરોપીઓ ક્યાં છુપાયા છે ? તે સહિતના અનેક કારણો અંગે પોલીસે તપાસ કરવા માટે રિમાન્ડ માંગ્યા છે. હાલ 20 લાખની ખંડણી માંગી બળાત્કારના ખોટા કેસમાં ફિટ કરવા મુદ્દે પોલીસે તેની ધરપકડ કરી છે.

Breaking News : સૌરાષ્ટ્રના ઇતિહાસનું સૌથી મોટુ મેગા ડીમોલેશન રાજકોટના જંગલેશ્વરમાં શરુ, જુઓ વીડિયો, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
'ભાજપ નેતા' ભરત ડાંગરના ભાઈની કરજણમાં ગુંડાગીરી - જુઓ Video
'ભાજપ નેતા' ભરત ડાંગરના ભાઈની કરજણમાં ગુંડાગીરી - જુઓ Video
સુરતમાં 25 લાખની નવી ટાંકીમાં પડ્યા ભ્રષ્ટાચારના 'મોટા હોલ'! જુઓ Video
સુરતમાં 25 લાખની નવી ટાંકીમાં પડ્યા ભ્રષ્ટાચારના 'મોટા હોલ'! જુઓ Video
ઉમરગામમાં વૃદ્ધાને બંધક બનાવી હથિયારબંધ લૂંટ
ઉમરગામમાં વૃદ્ધાને બંધક બનાવી હથિયારબંધ લૂંટ
31મીએ પીએમ મોદી આવશે ગુજરાત, કોબા, સાણંદ, ડીસામાં સંબોધશે જાહેરસભા
31મીએ પીએમ મોદી આવશે ગુજરાત, કોબા, સાણંદ, ડીસામાં સંબોધશે જાહેરસભા
ગુજરાત ટાઈટન્સની ટીમ આક્રમક રમત અને મજબૂત સ્ટ્રેટેજી તૈયાર
ગુજરાત ટાઈટન્સની ટીમ આક્રમક રમત અને મજબૂત સ્ટ્રેટેજી તૈયાર
ભગવાનના દરબારમાં ચોરી
ભગવાનના દરબારમાં ચોરી
મારી પાસે બોમ્બ છે, તેમ કહેતા જ એરપોર્ટ પર થઈ દોડાદોડી, Video
મારી પાસે બોમ્બ છે, તેમ કહેતા જ એરપોર્ટ પર થઈ દોડાદોડી, Video
ટોલ પ્લાઝા પર કાયદાના દુરુપયોગ, ન્યાયાધીશના વિશેષાધિકારનો દાવો
ટોલ પ્લાઝા પર કાયદાના દુરુપયોગ, ન્યાયાધીશના વિશેષાધિકારનો દાવો
ક્રિએટિવ પ્રોજેક્ટ્સમાં જોડાવા અને નવા મિત્રો બનાવવાનો શ્રેષ્ઠ સમય
ક્રિએટિવ પ્રોજેક્ટ્સમાં જોડાવા અને નવા મિત્રો બનાવવાનો શ્રેષ્ઠ સમય
પીએમ મોદીનું મિશન ઈન્ડિયા: યુદ્ધના સંકટ સામે સુરક્ષા કવચની સમીક્ષા
પીએમ મોદીનું મિશન ઈન્ડિયા: યુદ્ધના સંકટ સામે સુરક્ષા કવચની સમીક્ષા
g clip-path="url(#clip0_868_265)">