પિતા જ્યોતિષી હતા, ભાઈ બોલિવુડ સ્ટાર, MTV રોડીઝ પહેલી વખત કર્યો હતો કેમેરાનો સામનો

અપારશક્તિ ખુરાના એક ભારતીય અભિનેતા, રેડિયો જોકી, હાસ્ય કલાકાર, પ્લેબેક ગાયક, સંગીતકાર અને ટેલિવિઝન હોસ્ટ છે.તે અભિનેતા આયુષ્માન ખુરાનાનો નાનો ભાઈ છે. તો આજે આપણે અપારશક્તિ ખુરાનાના પરિવાર વિશે વાત કરીશું.

| Updated on: Aug 21, 2024 | 7:03 AM
અપાર શક્તિખુરાનાનો જન્મ 18 નવેમ્બર 1987ના રોજ ચંડીગઢમાં થયો હતો. તેમના પિતા એક જ્યોતિષી અને લેખક હતા, જ્યારે તેમની માતા પૂનમ  ગૃહિણી છે.

1 / 10
બોલિવુડના ખુરાના પરિવાર વિશે તેમજ બોલિવુડ સ્ટાર અપારશક્તિ ખુરાનાના કરિયર વિશે જાણો

2 / 10
તમને જણાવી દઈએ કે,  અપાર શક્તિખુરાના બોલિવૂડ એક્ટર આયુષ્માન ખુરાનાનો નાનો ભાઈ છે.અપારશક્તિ ખુરાના  એક ભારતીય અભિનેતા, રેડિયો જોકી, હાસ્ય કલાકાર, પ્લેબેક ગાયક, સંગીતકાર અને ટેલિવિઝન હોસ્ટ છે.

3 / 10
 બોલિવુડ અભિનેતાએ ચંદીગઢમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે.તે શાળામાં રમતગમતમાં પણ ભાગ લેતો હતો  અને તેણે હરિયાણાની અંડર-19 ક્રિકેટ ટીમનું નેતૃત્વ કર્યું છે.  તેમણે આઈઆઈએમસી દિલ્હીમાંથી માસ કોમ્યુનિકેશનના ક્ષેત્રમાં શિક્ષણ પૂર્ણ કર્યું.

4 / 10
અપાર.શક્તિ ખુરાનાએ 7 સપ્ટેમ્બર 2014ના રોજ આકૃતિ આહુજા, એક બિઝનેસવુમન અને ISB ગ્રેજ્યુએટ (જેમની મુલાકાત ચંદીગઢમાં ડાન્સ ક્લાસમાં થઈ હતી) સાથે લગ્ન કર્યા. આ દંપતી 27 ઓગસ્ટ 2021ના રોજ  એક બાળકીના માતા-પિતા બન્યા હતા.

5 / 10
ખુરાનાએ નિતેશ તિવારીની બાયોગ્રાફિકલ સ્પોર્ટ્સ ડ્રામા દંગલ (2016) થી અભિનયની શરૂઆત કરી હતી. જે મહાવીર સિંહ ફોગાટની રિયલ સ્ટોરી છે.અપારશક્તિ ખુરાનાએ મહાવીરના ભત્રીજા ઓમકારની ભૂમિકા ભજવી હતી.

6 / 10
 ત્યારબાદ તેણે બદ્રીનાથ કી દુલ્હનિયા (2017), સ્ત્રી (2018), લુકા ચુપ્પી (2019), અને પતિ પત્ની ઔર વો (2019) જેવી  ફિલ્મોમાં ભૂમિકાઓ ભજવી હતી. હાલમાં અભિનેતા સ્ત્રી 2માં જોવા મળી રહ્યો છે.

7 / 10
અભિનેતાનો પ્રથમ બોલિવૂડ પ્રોજેક્ટ સ્પોર્ટ્સ બાયોપિક દંગલ (2016)માં જોવા મળ્યો હતો, જે અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મ રહી છે. અને તેમણે અહિથી સારી ઓળખ પણ બનાવી હતી.

8 / 10
MTV રોડીઝ માટે અપારશક્તિ ઓડિશન (સીઝન 3, એપિસોડ 2)  પહેલીવાર કેમેરાનો સામનો કર્યો હતો.અપારશક્તિ ખુરાનાએ પણ બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવી છે. ફિલ્મોની સાથે સાથે તે OTT પર પણ પોતાના અભિનયથી ધૂમ મચાવી રહ્યો છે.

9 / 10
 આયુષ્માન ખુરાના બોલિવુડ ફિલ્મોનો જાણીતા અભિનેતા છે. તેની દરેક ફિલ્મને ચાહકોનો ખુબ પ્રેમ મળે છે. એક પછી એક સફળ ફિલ્મો આપીને તેણે પોતાનું એક ખાસ સ્થાન હાંસલ કર્યું છે.2012માં રિલીઝ થયેલી ફિલ્મ 'વિકી ડોનર'થી ડેબ્યૂ કર્યા બાદ તેણે પાછું વળીને જોયું નથી. તેમની પત્ની તાહિરા કશ્યપ એક લેખક અને ફિલ્મ નિર્માતા છે.

10 / 10
Follow Us:
ખેડામાં દારુની હેરાફેરી કરતા પકડાયેલા ભાજપના નેતાને કરાયા સસ્પેન્ડ

જુનાગઢ મનપાની ઝોનલ કચેરીમાં કચરાની ડોલ લેવા મચી ગઈ ધક્કામુક્કી- Video

પોરબંદર નગરપાલિકાના એક નિર્ણયથી ભાવિકો થયા લાલઘુમ- Video

ઉધના ત્રણ રસ્તા પર ST બસ અને 108 એમ્બ્યુલન્સ વચ્ચે સર્જાયો અકસ્માત

વડોદરા પૂર મામલે રાજ્ય સરકારની મોટી જાહેરાત

16 વર્ષના છોકરાએ જજને સામે આપ્યા શાનદાર જવાબો, watch video

સીંગતેલના ભાવ ઘટ્યા તો અન્ય ખાદ્યતેલના ભાવમાં ઝીંકાયો વધારો - Video

વડોદરામાં પૂર બાદ 19 હજાર મેટ્રિક ટન કચરાનો કરાયો નિકાલ - Video

ક્રાઈમ બ્રાન્ચે 1 કિલોથી વધારે MD ડ્રગ્સ ઝડપ્યુ, પોલીસે 2ની કરી અટકાયત

મહેસાણાના ધરોઈ ડેમની જળસપાટીમાં વધારો, હાલ ડેમની જળસપાટી 615.22 ફૂટ

g clip-path="url(#clip0_868_265)">