Bigg Boss OTT 3 : 7 કરોડની નેટવર્થ 1 લાખ ફી, બિગ બોસમાં પ્રથમ વાઈલ્ડ કાર્ડ સ્પર્ધક કોણ છે ! જાણો

રિયાલિટી સો બિગ બોસ ઓટીટી 3માં એક નવું ટ્વિસ્ટ સામે આવ્યું છે. શોમાં વાઈલ્ડ કાર્ડનો પહેલો સ્પર્ધક ટુંક સમયમાં ઘરની અંદર પ્રવેશ કરશે. આ સ્પર્ધક કોણ છે તેમજ તેની 7 કરોડની નેટવર્થ છે.

| Updated on: Jul 11, 2024 | 3:22 PM
રિયાલિટી શો બિગ બોસ ઓટીટી 3 હાલમાં ખુબ ચર્ચામાં છે. ક્યારેક સ્પર્ધકો વચ્ચે વિવાદને લઈને તો ક્યારેક વિકએન્ડ કા વારના એપિસોડને લઈ, બિગ બોસ ઓટીટી 3માંથી કેટલાક સ્પર્ધકો બહાર પણ થઈ ચૂક્યા છે.

1 / 6
 હાલમાં વિશાલને થપ્પડ મારવાથી લઈ સ્પર્ધક ઉપર હોસ્ટ તેમજ બિગ બોસ ગુસ્સે થતા પણ જોવા મળતા હોય છે. હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, શોમાં પહેલા વાઈલ્ડ કાલ્ડ સ્પર્ધકની એન્ટ્રી થશે, તો ચાલો આજે જાણીએ આ સ્પર્ધક કોણ છે.

2 / 6
બિગ બોસ ઓટીટી 3ના પહેલા વાઈલ્ડ કાર્ડ સ્પર્ધકને લઈ ચર્ચાઓ જોવા મળી રહી છે કે, શોમાં સ્પર્ધકોના લિસ્ટમાં એક નવું નામ જોડાવાનું છે. ત્યારેથી ચાહકો ઉત્સુક છે કે, હવે આ વાઈલ્ડ કાર્ડ સ્પર્ધક કોણ હશે. મીડિયા રિપોર્ટ અનુસાર અદનાન શેખ વાઈલ્ડ કાર્ડ સ્પર્ધક તરીકે ઘરમાં એન્ટ્રી કરશે.

3 / 6
અદનાન શેખ વિશે વાત કરીએ તો તે 27 વર્ષનો છે. તે સોશિયલ મીડિયા ઈન્ફ્યુલન્સ અને ડાન્સર છે. તેના ઈન્સ્ટાગ્રામ પર 11.3 મિલિયન ફોલોઅર્સ છે. આટલું જ નહિ યુટ્યુબ પર 568 હજાર સબસ્ક્રાઈબર્સ પણ છે.આનાથી અંદાજો લગાવી શકાય કે, તેની સોશિયલ મીડિયા પર સારી એવી ફેન ફોલોઈંગ છે.

4 / 6
તમને જણાવી દઈએ કે, અદનાન પોતાના અજીબોગરીબ વીડિયો માટે જાણીતો છે. તે ચાહકોમાં ખુબ જ લોકપ્રિય પણ છે. એક રિપોર્ટ મુજબ વર્ષમાં 1.20 કરોડ રુપિયાની કમાણી કરે છે.એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, શોમાં આવવા માટે તેને એક એપિસોડ માટે 1 લાખ રુપિયાની ફી આપવામાં આવી શકે છે.

5 / 6
 અદનાની કુલ નેટવર્થ વિશે વાત કરીએ તો કુલ નેટવર્થ 7 કરોડ છે, એક્ટિંગ, મોડલિંગ અને જાહેરાતથી કમાણી કરે છે. અદનાન શેખની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રીને લઈ હજુ સુધી કોઈ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી.

6 / 6
Follow Us:
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી

અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ

ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ

Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર

કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ

ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો

આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત

અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?

ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ

મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe

g clip-path="url(#clip0_868_265)">