Arjun Malaika Photos : એફિલ ટાવરની સામે મલાઈકાનો અર્જુન સાથેનો પ્રેમ અપાર, જન્મદિવસ પહેલાં ગર્લફ્રેન્ડ સાથેના કોઝી ફોટા કર્યા શેર

અર્જુન કપૂર અને મલાઈકા અરોરા (Arjun Malaika) લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. જો કે, શરૂઆતમાં બંનેમાંથી એકેય રિલેશનશીપની વાત સ્વીકારી ન હતી પરંતુ હવે બંનેએ ખુલ્લેઆમ પોતાનો પ્રેમ વ્યક્ત કરવાનું શરૂ કરી દીધું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 26, 2022 | 9:27 AM
અર્જુન કપૂર અને મલાઈકા અરોરા આ દિવસોમાં સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહ્યા છે. હાલમાં જ પેરિસની બંનેની કેટલીક તસવીરો સામે આવી છે. જેને અર્જુને પોતે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. આ તસવીરોમાં બંને સાથે જોવા મળે છે.

1 / 6
બંનેને પેરિસના એફિલ ટાવરથી થોડે દૂર રહેવા માટે ઘર શોધ્યું અને ત્યાંથી અર્જુન કપૂરે આ તસવીરો ક્લિક કરી. મલાઈકા અર્જુન સાથે ઘણી ખુશ દેખાઈ રહી છે. પાછળ એફિલ ટાવર સ્પષ્ટ દેખાય છે.

2 / 6
આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે આ બંને થોડા કોઝી છે. અર્જુન કપૂર તસવીરો ક્લિક કરી રહ્યો છે જ્યારે મલાઈકા અરોરા તેની પાછળ ઉભી છે અને બંને હસી રહ્યાં છે. વાસ્તવમાં, મલાઈકા અર્જુન કપૂરના જન્મદિવસની ઉજવણી પહેલાં પેરિસમાં હાજર છે.

3 / 6
અર્જુન કપૂરનો જન્મદિવસ 26 જૂને છે અને તે પહેલાં જ મલાઈકા અરોરાએ પણ તેની ઈન્સ્ટા સ્ટોરી પર તેની કેટલીક તસવીરો શેર કરી હતી. જે જોઈને લાગી રહ્યું હતું કે, તેણે અર્જુન કપૂર સાથે લગ્ન કરી લીધા છે. કારણ કે તસ્વીરોમાં તે સંપૂર્ણ રીતે તૈયાર થયેલી જોવા મળી હતી.

4 / 6
અર્જુન કપૂર અને મલાઈકા અરોરા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. જોકે, શરૂઆતમાં બંનેમાંથી એકેય રિલેશનશીપની વાત સ્વીકારી ન હતી પરંતુ હવે બંનેએ ખુલ્લેઆમ પોતાનો પ્રેમ વ્યક્ત કરવાનું શરૂ કરી દીધું છે.

5 / 6
ઘણા સમયથી એવા સમાચાર પણ આવી રહ્યા છે કે, મલાઈકા અરોરા અને અર્જુન કપૂર લગ્ન કરવાના છે. જો કે, આ ક્યારે શક્ય બનશે તે અંગે કંઈ કહી શકાય નહીં. બંનેએ હજુ સુધી આ અંગે ખુલીને કશું કહ્યું નથી.

6 / 6

Latest News Updates

Follow Us:
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના

પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા

g clip-path="url(#clip0_868_265)">