AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તૃપ્તિ ડિમરીએ ‘એનિમલ’ ફિલ્મમાં ન્યૂડ સીન કરવા માટે આટલી લીધી ફી, જાણો અન્ય સ્ટારે કેટલી ફી લીધી

Animal Star Cast Fees: રણબીર કપૂર (Ranbir Kapoor) અને સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ 'એનિમલ'નું (Animal) ટીઝર રિલીઝ થયા બાદથી જ ધૂમ મચાવી રહ્યું છે. ટીઝર જોઈને લાગે છે કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાલ કરશે. આ પહેલા એક રિપોર્ટ સામે આવ્યો છે જેમાં ફિલ્મની સ્ટાર કાસ્ટ દ્વારા લેવામાં આવેલી ફીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 'એનિમલ' ફિલ્મ 1 ડિસેમ્બરે રિલીઝ થશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 07, 2023 | 8:15 PM
Share
આ ફિલ્મ માટે સૌથી ઓછી ફી લેનાર વ્યક્તિ અનિલ કપૂર છે. તેને સપોર્ટિવ રોલ કર્યો છે. ઈન્સ્ટન્ટ બોલિવુડના રિપોર્ટ મુજબ એક્ટરે આ ફિલ્મ માટે 2 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હોવાનું કહેવાય છે. (Image: Social Media)

1 / 6
એક રિપોર્ટ મુજબ રશ્મિકા મંદાનાને સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ 'એનિમલ' માટે 4 કરોડ રૂપિયા મળ્યા છે. (Image: Social Media)

2 / 6
રિપોર્ટ મુજબ એક્ટર રણબીર કપૂર ફિલ્મ માટે 70 કરોડ રૂપિયા ચાર્જ કરી રહ્યો છે. આ રકમ તેની છેલ્લી ફિલ્મ 'તુ જૂઠી મેં મક્કાર' કરતા ઘણી વધારે છે, જેમાં તેને  20-25 કરોડ રૂપિયા લીધા હતા. (Image: Social Media)

3 / 6
એક રિપોર્ટ મુજબ બોબી દેઓલની ફી આ ફિલ્મ માટે  4-5 કરોડ રૂપિયાની વચ્ચે છે. પરંતુ આ સંખ્યાઓ માત્ર અનુમાન પર આધારિત છે કારણ કે ન તો કલાકારો કે ક્રૂએ આ આંકડાઓની પુષ્ટિ કરી છે. (Image: Social Media)

4 / 6
રણબીર કપૂરે સંદીપ રેડ્ડી વાંગાની 'એનિમલ'ના ટીઝરમાં પોતાનો પાવર બતાવીને ઈન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે. બોબી દેઓલ, અનિલ કપૂર, રશ્મિકા મંદાના અને તૃપ્તિ ડિમરીની ફિલ્મનું ટીઝર રિલીઝ થઈ ગયું છે અને રણબીર કપૂરે સ્ક્રીન પર તેનો જંગલી અવતાર રજૂ કર્યો છે. 'એનિમલ' ફિલ્મ 1 ડિસેમ્બરે રિલીઝ થશે. (Image: Social Media)

5 / 6
એક રિપોર્ટ મુજબ તૃપ્તિ ડિમરીની ફી આ ફિલ્મ માટે  40 લાખ રૂપિયાની આસપાસ છે. (Image: Social Media)

6 / 6
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ

નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ

બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો

કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો

રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન

ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત

રાંધણ ગેસના કાળાબજાર અને અછતને કારણે પરપ્રાંતીય શ્રમિકો વતન જવા લાગ્યા

ગુજરાતમાં ભર ઊનાળે ગાજસે વરસાદ, 20 જિલ્લાઓમાં માવઠાનું એલર્ટ

Breaking: ભરૂચના અંકલેશ્વરમાં ફરી પરંપરાગત ચૂલા પર બનતું ભોજન મળશે

યુદ્ધ વચ્ચે મોદી સરકારનો માસ્ટરસ્ટ્રોક! LPG ભરેલું જહાજ ગુજરાત પહોચશે

g clip-path="url(#clip0_868_265)">