AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SL: દિલ્હીથી વિશાખાપટ્ટનમ ખસેડાઈ ભારત-શ્રીલંકાની પહેલી વનડે, વિરાટ કોહલીના ફેન્સ ઉત્સાહિત

ભારત અને શ્રીલંકા વચ્ચે ડિસેમ્બરમાં યોજાનારી ત્રણ મેચની વનડે શ્રેણીની પહેલી મેચ હવે દિલ્હીમાં નહીં રમાય. પહેલી મેચ વિશાખાપટ્ટનમ ખસેડવામાં આવી છે. BCCIએ શ્રેણીના સ્થળમાં ફેરફાર અંગે જાહેરાત કરી હતી. મેચ વિશાખાપટ્ટનમ શિફ્ટ કરવામાં આવતા વિરાટ કોહલીના ફેન્સ ઉત્સાહમાં આવી ગયા છે. ચાલો જાણીએ કેમ.

IND vs SL: દિલ્હીથી વિશાખાપટ્ટનમ ખસેડાઈ ભારત-શ્રીલંકાની પહેલી વનડે, વિરાટ કોહલીના ફેન્સ ઉત્સાહિત
kohli Image Credit source: X
| Updated on: Nov 05, 2026 | 7:53 PM
Share

ભારત અને શ્રીલંકા વચ્ચે 13 ડિસેમ્બર, 2026 ના રોજ યોજાનારી પહેલી વનડે દિલ્હીમાં નહીં રમાય. BCCIએ જાહેરાત કરી કે મેચ દિલ્હીથી વિશાખાપટ્ટનમ ખસેડવામાં આવી છે. સ્ટેડિયમમાં ચાલી રહેલા નવીનીકરણને કારણે DDCAએ BCCIને સ્થળ બદલવાની વિનંતી કરી હતી.

દિલ્હીથી વિશાખાપટ્ટનમ ખસેડવામાં આવી મેચ

BCCIએ એમ પણ જણાવ્યું હતું કે દિલ્હીની હવામાન પરિસ્થિતિઓના કારણે પણ આ ફેરફાર કરવામાં આવ્યો હતો. આ મેચ હવે વિશાખાપટ્ટનમના ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.મેચ વિશાખાપટ્ટનમ શિફ્ટ કરવામાં આવતા વિરાટ કોહલીના ફેન્સ ઉત્સાહમાં આવી ગયા છે.

વિરાટ કોહલીનો વિશાખાપટ્ટનમમાં શાનદાર રેકોર્ડ

શ્રીલંકા સામેની પહેલી વનડે મેચ વિશાખાપટ્ટનમ ખસેડવાથી બધો ફોલર ફરી વિરાટ કોહલી પર આવી ગયો છે. આ મેદાન પર વિરાટ કોહલીનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. તેના બેટથી અહીં સતત રનનો ઢગલો થાય છે. વનડે ક્રિકેટમાં વિરાટે વિશાખાપટ્ટનમના ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમમાં આઠ મેચ રમી છે, જેમાં તેણે 108.66 ની સરેરાશથી 652 રન બનાવ્યા છે. કોહલીએ આ સ્ટેડિયમમાં ત્રણ સદી અને ત્રણ અડધી સદી ફટકારી છે. સ્પષ્ટપણે, આ મેદાન પર કોહલી એક ખાસ છે. જો કે, તેના વર્તમાન ફોર્મને જોતાં એવું લાગે છે કે તે કોઈપણ સ્ટેડિયમમાં રન બનાવી શકે છે.

ભારત-શ્રીલંકા ODI શ્રેણીનો શેડ્યૂલ

  • પહેલી ODI મેચ 13 ડિસેમ્બરે બપોરે 2 વાગ્યે વિશાખાપટ્ટનમમાં રમાશે
  • બીજી ODI મેચ 16 ડિસેમ્બરે બપોરે 2 વાગ્યે બેંગલુરુમાં શરૂ થશે
  • ત્રીજી ODI મેચ 19 ડિસેમ્બરે અમદાવાદમાં બપોરે 2 વાગ્યાથી રમાશે

ભારત-શ્રીલંકા T20 શ્રેણીનો શેડ્યૂલ

  • પહેલી T20 મેચ 22 ડિસેમ્બરે સાંજે 7 વાગ્યાથી રાજકોટમાં રમાશે
  • બીજી T20 મેચ 24 ડિસેમ્બરે સાંજે 7 વાગ્યાથી કટકમાં શરૂ થશે
  • ત્રીજી T20 મેચ 27 ડિસેમ્બરે સાંજે 7 વાગ્યાથી પુણેમાં રમાશે.

Cristiano Ronaldo Retirement: ક્રિસ્ટિયાનો રોનાલ્ડો નિવૃત્તિ પહેલા આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં બનાવી ગયો આ 7 મોટા વર્લ્ડ રેકોર્ડ

Follow Us
રાજકોટ અને વડોદરા એરપોર્ટને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ માટે મંજૂરી
રાજકોટ અને વડોદરા એરપોર્ટને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ માટે મંજૂરી
દિવાળીની રજાઓમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા માટે બન્યુ હોટ સ્પોટ
દિવાળીની રજાઓમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા માટે બન્યુ હોટ સ્પોટ
દિવાળીની રજાઓમાં દીવમાં ઉમટ્યા પ્રવાસીઓ, નાગવા બીચ બન્યો મુખ્ય આકર્ષણ
દિવાળીની રજાઓમાં દીવમાં ઉમટ્યા પ્રવાસીઓ, નાગવા બીચ બન્યો મુખ્ય આકર્ષણ
ગૃહમંત્રી અમિત શાહે શામળ પટેલને કર્યા નજરઅંદાજ!
ગૃહમંત્રી અમિત શાહે શામળ પટેલને કર્યા નજરઅંદાજ!
10.40 કરોડનો ટ્રેક 8 મહિનાથી લોકાર્પણની રાહમાં
10.40 કરોડનો ટ્રેક 8 મહિનાથી લોકાર્પણની રાહમાં
ગલગોટાના ફૂલો આર્થિક સંકટનું કારણ બન્યા
ગલગોટાના ફૂલો આર્થિક સંકટનું કારણ બન્યા
ઉધના સ્ટેશન પર ગેરકાયદેસર ઉઘરાણી અને મારામારી બદલ પૂર્વ કર્મચારીની ધરપ
ઉધના સ્ટેશન પર ગેરકાયદેસર ઉઘરાણી અને મારામારી બદલ પૂર્વ કર્મચારીની ધરપ
કેદારનાથ ધામના કપાટ ભાઈબીજે બંધ, 19 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન
કેદારનાથ ધામના કપાટ ભાઈબીજે બંધ, 19 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન
મહેસાણામાં ઇયળના ઉપદ્રવથી ખેતરમાં પાકને ભારે નુકસાન
મહેસાણામાં ઇયળના ઉપદ્રવથી ખેતરમાં પાકને ભારે નુકસાન
સાંતેજ હુમલા કેસ: 25 દિવસ બાદ પણ આરોપી ભાવિક ગજ્જર કેમ ફરાર?
સાંતેજ હુમલા કેસ: 25 દિવસ બાદ પણ આરોપી ભાવિક ગજ્જર કેમ ફરાર?
g clip-path="url(#clip0_868_265)">