Alia Bhatt ફિટનેસ પર ખૂબ આપી રહી છે ધ્યાન, શું લગ્ન માટે કરી રહી છે પોતાને તૈયાર?

2012માં રિલીઝ થયેલી સ્ટુડન્ટ ઓફ ધ યરથી પોતાની કારકિર્દી શરૂ કરનાર આલિયા ભટ્ટ (Alia Bhatt) આજે હિન્દી સિનેમાની એક ચમકતી સ્ટાર છે. આલિયાના ચાહકો હંમેશા તેમની એક ઝલક જોવા માટે આતુર હોય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2021 | 5:18 PM
આલિયા ભટ્ટ (Alia Bhatt) તેમના અભૂતપૂર્વ અભિનયને કારણે હંમેશા ચાહકોના દિલ પર રાજ કરે છે. તેમની અત્યાર સુધીની કારકિર્દીમાં અભિનેત્રીએ એકથી એક દુર્લભ ફિલ્મોમાં કામ કર્યું છે.

1 / 6
આલિયા બોલીવુડની એ અભિનેત્રીઓમાંની એક છે, જે પોતાની ફિટનેસ પર ઘણું ધ્યાન આપે છે. તાજેતરમાં આલિયા યોગા ક્લાસિસની બહાર દેખાઈ છે.

2 / 6
આલિયા લાંબા સમયથી જીમ અથવા યોગ ક્લાસિસની બહાર જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં હવે જ્યારે તે ફરી ફિટનેસ માટે યોગા ક્લાસમાં ગઈ ત્યારે તેમના ફોટોઝ છવાઈ ગયા છે.

3 / 6
આલિયા ભટ્ટના ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે અભિનેત્રી ફિટનેસમાં વ્યસ્ત છે શું અભિનેત્રી પોતાને લગ્ન માટે તૈયાર નથી કરી રહી ને?

4 / 6
તે લાંબા સમયથી હેડલાઈન્સમાં છે કે આલિયા અને રણબીર કપૂર લગ્ન કરવાના છે. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી કે બંને ક્યારે લગ્ન કરશે.

5 / 6
આલિયા પાસે હાલમાં  ઘણી ફિલ્મો છે. જોકે તેમની આગામી ફિલ્મ ગંગુબાઈ રિલીઝ માટે પુરી રીતે તૈયાર છે.

6 / 6

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">