અક્ષય કુમાર જે મકાનમાં 500 રુપિયે ભાડે રહેતો હતો તે ઘર ખરીદશે, કહ્યું ઘર સાથે ખુબ યાદો જોડાયેલી છે

અક્ષય કુમાર બાળપણમાં જે ઘરમાં રહેતો હતો તે ઘર પ્રત્યે તેને આજે પણ લગાવ છે. તેમણે જણાવ્યું કે, તે બિલ્ડિંગ તોડવામાં આવી રહી છે અને તેમણે કહ્યું કે, તે આ બિલ્ડિંગમાં એક ફ્લોર ખરીદશે, જેમાં તે રહેતો હતો.

| Updated on: Apr 08, 2024 | 3:27 PM
અક્ષય કુમારની ફિલ્મ બડે મિંયાં છોટે મિયાં 10 એપ્રિલના રોજ રિલીઝ થઈ રહી છે. આ દરમિયાન ટાઈગર શ્રોફની સાથે ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. એક પોડકાસ્ટ દરમિયાન અક્ષયે પોતાના બાળપણના દિવસોને યાદ કર્યા હતા.

1 / 5
તેમણે કહ્યું કે. તે મુંબઈના ડોન બોસ્કો પબ્લિક શાળામાં જઈ સારું લાગતું હતુ. તેમણે એ પણ કહ્યું કે, જે ઘરમાં 500 રુપિયા આપી ભાડે રહેતો હતો તે હવે ખરીદવાનો પ્લાન બનાવી રહ્યો છે.

2 / 5
અક્ષય કુમાર ખરીદવા માંગે છે જૂનું ઘર, અભિનેતાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેની ફિલ્મ બડે મિયાં છોટે મિયાં 10 એપ્રિલના રોજ થિયેટરમાં રિલીઝ થશે.

3 / 5
અક્ષય કુમારે રણવીરના એક શો પર ગયો હતો. તે દરમિયાન તેમને પુછવામાં આવ્યું કે, ડોન બોસ્કો શાળાએ જઈ કેવું લાગતું હતુ. તેમણે કહ્યું મને ખુબ સારુ લાગે છે. મને મારા જૂનાં ઘર પર જવું સારું લાગે છે. અમારું જૂનું ઘર ભાડે હતુ. અમે 500 રુપિયા ભાડું આપતા હતા.

4 / 5
હાલમાં મેં એવી વાત સાંભળી છે કે, આ બિલ્ડિંગ તુટી રહી છે. મે કહ્યું છે તેમને કે, મારે ત્રીજો માળ ખરીદવો છે કારણ કે, હું ત્યાં રહેતો હતો. 2 બેડરુમનો ફ્લેટ બની રહ્યો છે, મારા પિતા જ્યારે કામ પર જતાં હતા તો હું અને મારી બહેન ઘરની બારી પરથી જોતા હતા. નીચે એક પેરુનું ઝાડ છે. તેમાંથી પેરું તોડતા હતા. હું હજુ પણ જ્યારે જાવ છું હું ઝાડના ફુલ તોડું છે.

5 / 5

Latest News Updates

Follow Us:
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ

અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ

ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા

બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ

Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ

ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા

ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !

વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !

પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ

કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના

g clip-path="url(#clip0_868_265)">