AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aamna Sharif Photos: હાઈ સ્લિટ આઉટફિટમાં આમના શરીફે આપ્યા કિલર પોઝ, સોશિયલ મીડિયા પર ફોટો થયા વાયરલ

Aamna Sharif Photos: ટીવી એક્ટ્રેસ આમના શરીફ (Aamna Sharif) તેના કામની સાથે સાથે તેની બોલ્ડ સ્ટાઇલ માટે પણ જાણીતી છે. એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 07, 2023 | 11:30 PM
Share
ટીવી એક્ટ્રેસ આમના શરીફ ભલે એક્ટિંગની દુનિયાથી દૂર હોય, પરંતુ તે સોશિયલ મીડિયા પર હંમેશા એક્ટિવ રહે છે. (Instagram - aamnasharifofficial)

1 / 5
આમના શરીફને સીરિયલ કહીં ના કહીં તો હોગાથી ઓળખાણ મળી હતી. આ સીરિયલમાં તેણે કશિશનું પાત્ર ભજવ્યું હતું. તેના કામ માટે તેને લોકોનો ઘણો પ્રેમ પણ મળ્યો. (Instagram - aamnasharifofficial)

2 / 5
આમના શરીફ 40 વર્ષની છે. પરંતુ તેની ફિટનેસ અને બોલ્ડનેસ જોઈને તેની ઉંમરનો અંદાજ લગાવવો ઘણો મુશ્કેલ છે. એક્ટ્રેસ પોતાને ફિટ રાખવા માટે યોગ અને કરસત કરે છે. (Instagram - aamnasharifofficial)

3 / 5
આમના શરીફે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની લેટેસ્ટ તસવીરો શેયર કરી છે. આ તસવીરોમાં એક્ટ્રેસની સુંદરતા અને તેની બોલ્ડ સ્ટાઈલ જોઈ શકાય છે. (Instagram - aamnasharifofficial)

4 / 5
આમના શરીફે વ્હાઈટ કલરનો હાઈ સ્લિટ આઉટફિટ પહેર્યો છે. ખુલ્લા વાળ અને બોલ્ડ મેકઅપ સાથે તેણે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે. આમના શરીફની આ સ્ટાઈલ તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. (Instagram - aamnasharifofficial)

5 / 5
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ

SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો

ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત

g clip-path="url(#clip0_868_265)">