(Credit Image : Twitter)

12  : June

છોટા પેકેટ બડા ધમાકા છે નિતાંશી ગોયલ

નિતાંશી ગોયલનો જન્મ 12 જૂન 2007ના રોજ નોઈડામાં થયો છે

જન્મ

(Credit Image : Twitter)

બોલિવૂડ અભિનેત્રી નિતાંશી ગોયલ 12 જૂને પોતાનો 19મો જન્મદિવસ ઉજવી રહી છે

નિતાંશી ગોયલ

(Credit Image : Twitter)

 નિતાંશીએ નાની ઉંમરે પોતાના અભિનયથી દર્શકોના દિલ જીતી લીધા છે

કરિયર

(Credit Image : Twitter)

 અભિનેત્રીને ફિલ્મ "લાપતા લેડીઝ" થી ઓળખ મળી 

લાપતા લેડિઝ

(Credit Image : Twitter)

આ ફિલ્મમાં તેમણે ફૂલ કુમારીની મુખ્ય ભૂમિકા ભજવી હતી

ફૂલ કુમારી

(Credit Image : Twitter)

  નિતાંશી ગોયલે કરિયરની શરુઆત ચાઈલ્ડ મોડલ તરીકે કરી હતી

ચાઈલ્ડ મોડલ

(Credit Image : Twitter)

  નિતાંશી ગોયલ પાસે 1 કરોડની કાર છે

કાર

(Credit Image : Twitter)

  નિતાંશી ગોયલ નેટવર્થ અંદાજે 3 કરોડથી વધારે છે

નેટવર્થ

(Credit Image : Twitter)

  નિતાંશી ગોયલના ચાહકો ખુબ મોટી સંખ્યામાં છે

ચાહકો

(Credit Image : Twitter)