12 June 2026

ભારતની પ્રથમ મહિલા પાઇલટ કોણ ?

Photo Credit - Whisk

સરલા ઠકરાલનો જન્મ 8 ઓગસ્ટ 1914ના રોજ દિલ્હીમાં થયો હતો.

16 વર્ષની ઉંમરે તેમણે પાઇલટ પીડી શર્મા સાથે લગ્ન કર્યા હતા.

પતિના સમર્થનથી સરલાએ જોધપુર ફ્લાઇંગ ક્લબમાં ટ્રેનિંગ લીધી.

1986માં લાહોરમાં પહેલી વાર સરલા ઠકરાલે વિમાન ઉડાડ્યું હતું.

તેમણે ભારતીય પરંપરાનું સન્માન કરીને સાડી પહેરીને પહેલી ઉડાન ભરી હતી.

ઉડાન પરીક્ષા પાસ કર્યા પછી સરલા પહેલેથી જ પાઇલટ બનવા માટે તૈયાર હતી.

'A' લાયસન્સ મેળવવા માટે તેમને 1000 કલાકની ઉડાનનો અનુભવ જરૂરી હતો.

માત્ર 21 વર્ષની ઉંમરે તેઓ ભારતની પ્રથમ મહિલા પાયલટ બન્યા હતા.

સરલા ઠકરાલનું 15 માર્ચ, 2008ના રોજ 91 વર્ષની વયે અવસાન થયું હતું.