12 June 2026
સરકારે સોના-ચાંદીને લઈને 'મોટો નિર્ણય' લીધો
સરકારે સોના-ચાંદીને લઈને એક 'મોટો નિર્ણય' લીધો છે, જેના કારણે લોકોમાં ભારે ચર્ચા જાગી છે.
લોકોમાં ભારે ચર્ચા
12 જૂન 2026ની સવારે એટલે કે શુક્રવારે સરકારે સોનું અને ચાંદી ખરીદનારાઓ માટે એક મોટો નિર્ણય લીધો.
કયો નિર્ણય લીધો?
સરકારે સોનાની બેઝ ઈમ્પોર્ટ પ્રાઈસ 80 ડોલર પ્રતિ 10 ગ્રામ ઘટાડીને 1,343 ડોલર પ્રતિ 10 ગ્રામ કરી દીધી.
બેઝ ઈમ્પોર્ટ પ્રાઈસ ઘટાડી
ચાંદીની બેઝ ઈમ્પોર્ટ પ્રાઈસ 276 ડોલર પ્રતિ કિલોગ્રામ ઘટાડીને 2,092 ડોલર પ્રતિ કિલોગ્રામ કરી દીધી.
ચાંદીમાં પણ એ જ નિર્ણય
Base Import Price એ સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલો "ટેક્સ વાળો રેટ" હોય છે.
Base Import Price
આ નવા દર 12 જૂન 2026થી એટલે કે આજ રોજ શુક્રવારથી પ્રભાવી થઈ ગયા છે.
12 જૂન 2026
ટૂંકમાં, હવે આયાત કરાયેલા સોના-ચાંદી પર કસ્ટમ ડ્યુટીની ગણતરી પહેલાં કરતાં ઓછી વેલ્યુ પર થશે.
કસ્ટમ ડ્યુટીની ગણતરી
જો સરળ ભાષામાં કહીએ તો, સરકારે 'સોનું' સસ્તું નથી કર્યું.
'સોનું' સસ્તું નથી
સરકારે માત્ર એ સરકારી કિંમત ઘટાડી છે, જેના પર આયાત કરતી વખતે ટેક્સની ગણતરી થાય છે.
માત્ર સરકારી કિંમત ઘટી
આ પણ વાંચો
આ વસ્તુને દૂધમાં ભેળવીને પીવો, તે તમને ઠંડીથી બચાવશે
શિયાળામાં રાત્રે હળદરવાળું દૂધ પીવો, મળશે આ ફાયદા
ટાઈટ બેલ્ટ પહેરવો મોંઘો પડી શકે છે! તે પુરુષોની ફર્ટિલિટીને અસર કરી રહ્યો છે