12 JUNE 2026

તારક મહેતાની આ 47 વર્ષીય અભિનેત્રીએ કર્યા ફરી લગ્ન? ફોટો વાયરલ

Pic credit - google

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રોશન સોઢીની ભૂમિકા ભજવવા માટે જાણીતી જેનિફર મિસ્ત્રી બંસીવાલે બીજી વાર લગ્ન કર્યા છે

Pic credit - google

પતિ સાથે વરમાળા પહેરેલી અને તેના ખભા પર હાથ રાખીને જોવા મળી હતી

Pic credit - google

જેનિફરના લગ્નને ખરેખર 25 વર્ષ થયા છે. તેણીએ એનીવર્સરીને ખૂબ જ ધામધૂમથી ઉજવી છે

Pic credit - google

ભવ્ય ઉજવણીના ફોટા શેર કરીને મૂળ લગ્નના દિવસ જેવો પોશાક પહેર્યો હતો

Pic credit - google

જેનિફર લાલ રંગના લગ્નના પોશાકમાં દુલ્હન બની હતી, જ્યારે તેનો પતિ પણ વરરાજાની જેમ સજેલો દેખાતો હતો

Pic credit - google

જેનિફરે 2001ના લગ્નના ફોટાની સાથે 2026નો ફોટો પણ પોસ્ટ કર્યો છે.

Pic credit - google

તેણીના આ લગ્ન સમારંભમાં તેની દીકરી પણ હાજર રહી હતી

Pic credit - google

 તેણીએ તેની પુત્રી અને પરિવાર સાથે એક હોટલમાં એક ખાસ પાર્ટીનું આયોજન કરી ઉજવણી કરી હતી.

Pic credit - google