AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FIFA World Cup 2026માં તુટી શકે છે આ ઐતિહાસિક રેકોર્ડ, મેસી-રોનાલ્ડોની પાસે મોટી તક

FIFA World Cup 2026 : ફીફા વર્લ્ડકપ 2026 માત્ર એક ફૂટબોલ ટૂર્નામેન્ટ નથી પણ ઇતિહાસના પાના ફરીથી લખવાની સુવર્ણ તક બનવા જઈ રહ્યો છે. આ ટુર્નામેન્ટ દરમિયાન ઘણા મોટા રેકોર્ડ તુટી શકે છે.

| Updated on: Jun 12, 2026 | 10:13 AM
Share
ફૂટબોલના ઈતિહાસમાં સૌથી મોટો મહાકુંભ એટલે ફીફા વર્લ્ડકપ 2026 શરુ થઈ ચૂક્યો છે. આ વખતે ટૂર્નામેન્ટ ભવ્ય છે. પરંતુ રમતના મેદાન પર અનેક ઐતિહાસિક રેકોર્ડ પણ છે. જે આ મહાકુંભમાં તુટી શકે છે.

1 / 6
વર્ષ 2022માં વર્લ્ડકપમાં કુલ 172 ગોલ થયા હતા. જે અત્યારસુધીનો એક રેકોર્ડ છે પરંતુ આ વખતે ટૂર્નામેન્ટમાં 40થી વધારે મેચ રમાવાની છે. જેના કારણે કુલ ગોલની સંખ્યા આ વખતે તુટી શકે છે.

2 / 6
 ફીફા વર્લ્ડકપની એક એડિશનમાં સૌથી વધારે ચાહકોનો રેકોર્ડ વર્ષ 1994ના યુએસએ વર્લ્ડકપના નામે નોંધાયેલો છે. પરંતુ આ વખતે કુલ 104 મેચનું આયોજન  છે. જેનાથી આશા છે કે, ચાહકોની સંખ્યા જૂના રેકોર્ડ તુટી શકે છે.

3 / 6
ફીફા વર્લ્ડકપના ઈતિહાસમાં સૌથી વધારે ગોલ કરવાનો રેકોર્ડ જર્મનીના મિરોસ્લાવ ક્લોઝના નામે છે. તેમણે કુલ 16 ગોલ કર્યા છે. દિગ્ગજ લિયોનેલ મેસ્સી 13 ગોલની સાથે  ખુબ નજીક છે. ફ્રાન્સના કિલિયન એમ્બાપ્પે પણ 12 ગોલ કરી આ રેસમાં છે. આ ટૂર્નામેન્ટમાં આ રેકોર્ડ પણ બદલી શકે છે.

4 / 6
બ્રાઝીલના મહાન ફુટબોલર પેલેના નામ વર્લ્ડકપ ઈતિહાસમાં સૌથી વધારે 10 અસિસ્ટ કરવાનો રેકોર્ડ નોંધાયેલો છે. આર્જેન્ટિનાના લિયોનેલ મેસ્સી 8 આસિસ્ટ સાથે તેની પાછળ છે અને આ રેકોર્ડ પોતાના નામે કરવાની ખૂબ નજીક છે.

5 / 6
આ વખતે મેદાન પર ઉમરમાં ટકકર આપનાર ખેલાડીઓ પણ છે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, મૈનુઅલ નુએર,લુક મોડ્રિચ અને ગુઈલેર્મો ઓચોઆ જેવા કેટલાક મોટા નામ આ લિસ્ટમાં સામેલ છે. જે 40થી વધારેની ઉંમર હોવા છતાં ટૂર્નામેન્ટમાં રમશે. જો આમાંથી ઓછામાં ઓછા બે ખેલાડીઓ મેદાનમાં ઉતરે, તો આ ટુર્નામેન્ટ ટુર્નામેન્ટના ઇતિહાસમાં 40 કે તેથી વધુ ઉંમરના ખેલાડીઓની સૌથી વધુ સંખ્યાનો નવો રેકોર્ડ બનાવશે. ( ALL PHOTO CREDIT- GETTY)

6 / 6

ફિફા વર્લ્ડ કપમાં ધમાલ મચાવનાર સિંગર બર્ના બોયનો પરિવાર જુઓ અહી ક્લિક કરો

Follow Us
ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral

આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી

માંડલ તાલુકામાં મેઘતાંડવ, અનેક ગામોમાં જળબંબાકારથી લોકોને ભારે હાલાકી

ગુજરાતમાં બસ સ્ટેન્ડ સળગાવવા અને પથ્થરમારો કરવાની ઓડિયો ક્લિપ વાયરલ

NEET થી લઈને JNU સુધી કેમ ભટકી રહ્યા છે વિદ્યાર્થીઓના મુદ્દા?

5 ઈંચ વરસાદે વિનાશ વેર્યો, બ્રિજના 2 કટકા થયા, જુઓ Video

નવસારીમાં પૂર પછી વિનાશના ભયાવહ દ્રશ્યો - જુઓ Video

સાણંદ-વિરમગામ હાઈવે કરાયો બંધ, રસ્તો બંધ થતા 20 કિમી લાંબો ટ્રાફિકજામ

સાયણમાં જળબંબાકારની સ્થિતિ, જુઓ Video
સાયણમાં જળબંબાકારની સ્થિતિ, જુઓ Video
મુસાફરો ભરેલી ST બસ વરસાદી પાણીના પ્રવાહમાં તણાઈ

g clip-path="url(#clip0_868_265)">