સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદા કારક છે Chia Seeds, અનેક બીમારીઓમાં આપે છે રાહત

Chia Seeds With Water: ચિયા સીડ્સ નાના કાળા રંગના બીજ છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. મોટાભાગના લોકો વજન ઘટાડવા માટે ચિયાના બીજનો ઉપયોગ કરે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 08, 2023 | 1:33 PM
Chia Seeds With Water: ચિયા સીડ્સ નાના કાળા રંગના બીજ છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. મોટાભાગના લોકો વજન ઘટાડવા માટે ચિયાના બીજનો ઉપયોગ કરે છે. તમને જણાવી દઈએ કે ચિયા સીડ્સ માત્ર વજન ઘટાડવામાં જ મદદગાર નથી પરંતુ અન્ય ઘણા ફાયદાઓ પણ આપે છે. ચિયાના સીડ્સને ઘણી રીતે આહારમાં સમાવી શકાય છે, જેમ કે પાણી સાથે, સ્મૂધી સાથે, સલાડ સાથે, દહીં સાથે વગેરે. ચિયાના સીડ્સમાં ઓમેગા-3 ફેટી એ સિડ્સ, કેલ્શિયમ, પ્રોટીન, મેગ્નેશિયમ, ફાઈબર, પ્રોટીન, આયર્ન, ફોસ્ફરસ જેવા પોષક તત્વો મળી આવે છે, જે શરીરને ઘણા ફાયદા પહોંચાડવામાં મદદ કરી શકે છે.

1 / 5
સ્થૂળતા-વજન ઘટાડવા માટે તમે ચિયા સીડ્સના પાણીનું સેવન કરી શકો છો. આ માટે તમારે ચિયાના બીજને ચોખ્ખા પાણીમાં પલાળી રાખવાના છે. જો તમે ઈચ્છો તો આખી રાત પલાળી શકો છો. અથવા ફક્ત 10 મિનિટ માટે પલાળી રાખો. ત્યાર બાદ આ પાણીનું સેવન કરો. આનાથી કેલરીના સેવનથી બચવામાં મદદ મળે છે, જેના કારણે વજનને નિયંત્રણમાં રાખી શકાય છે.

2 / 5
  હાડકાં-હાડકાંને મજબૂત બનાવવા માટે તમે ચિયા સીડ્સના પાણીનું સેવન કરી શકો છો. કારણ કે ચિયાના બીજમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ હોય છે, જે હાડકાને ખરતા અટકાવવામાં મદદ કરે છે.

3 / 5
પાચન-ચિયાના બીજને પાણીમાં પલાળીને પીવાથી પાચનક્રિયા સારી રહે છે. ચિયા બીજ ફાઇબરના સારા સ્ત્રોત તરીકે જાણીતા છે, જે પાચન અને આંતરડાની ગતિને સરળ બનાવવામાં મદદ કરી શકે છે.

4 / 5
હૃદય- ચિયા સીડ્સનું પાણી હૃદયને સ્વસ્થ રાખવામાં મદદરૂપ છે. દરરોજ ચિયા સીડ્સનું પાણી પીવાથી હૃદયને સ્વસ્થ રાખી શકાય છે. તે ઓમેગા -3 ફેટી એસિડથી સમૃદ્ધ છે, જે હૃદયની સમસ્યાઓ સામે રક્ષણ કરવામાં મદદ કરી શકે છે.

5 / 5
Follow Us:
ગુજરાતના આ વિસ્તારોમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી

રાજ્યની 40,000 પ્રિ-સ્કૂલના સંચાલકો હડતાળ પર, પાળ્યો રાજ્યવ્યાપી બંધ

ખારીકટ કેનાલમાં ઠલવાતા પ્રદૂષિત પાણીથી ખેડાના ખેડૂતોને પારાવાર નુકસાની

અમદાવાદની વીએસ હોસ્પિટલમાં દર્દીઓની દુર્દશા, નથી મળતી યોગ્ય સારવાર

IPL ઓક્શનમાં કોઈએ ન ખરીદ્યો, હવે બે સદી ફટકારી આપ્યો જડબાતોડ જવાબ

રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ શક્તિસિંહે ઉઠાવ્યો ખ્યાતિકાંડનો મુદ્દો

લાંભા વોર્ડમાં દૂષિત પાણી આવતા કમોડ ગામના સ્થાનિકોમાં ભારે રોષ- Video

ઊર્મિ સ્કૂલમાં ક્રિકેટ રમવાની વાતે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી

ઓલપાડના કિમ ગામે પતંગની દોરી આવી જતા યુવકનું મોત

અંલેશ્વર GIDCની ડેટોક્સ ઈન્ડીયા કંપનીમાં બ્લાસ્ટ, 4 લોકોના મોત

g clip-path="url(#clip0_868_265)">