પંચમહાલ: તહેવારોને પગલે ફુડ અને સેફ્ટી વિભાગ સતર્ક, ખાદ્ય પદાર્થોનું કરાયું ચેકિંગ, જુઓ ફોટો

પંચમહાલ જિલ્લામાં તહેવારોને પગલે ગોધરાના ફુડ & સેફ્ટી ઓફિસર દ્વારા ખાદ્ય-પદાર્થોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ખાધ પદાર્થોનું વેચાણ કરતા એકમોમાં તહેવાર દરમિયાન વપરાતા રો-મટીરિયલ્સનું નીરિક્ષણ કરી 30 નમુના લઈ તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલાયા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 09, 2023 | 10:48 PM
પંચમહાલ જિલ્લામાં તહેવારોને પગલે ગોધરાના ફુડ & સેફ્ટી ઓફિસર દ્વારા ખાદ્ય-પદાર્થોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું

1 / 5
જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ખાધ પદાર્થોનું વેચાણ કરતા એકમોમાં તહેવાર દરમિયાન વપરાતા રો-મટીરિયલ્સનું નીરિક્ષણ કરાયું

2 / 5
દુધ, ઘી, પનીર, ખાદ્ય-તેલ, માવો, મુખવાસ જેવા ખાદ્ય-પધાર્થોના ફુડ સેફ્ટી વિભાગ દ્વારા 30 નમુના લઈ તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલાયા

3 / 5
આ ઉપરાંત મોબાઈલ ટેસ્ટીંગ લેબોરેટરી દ્વારા મીઠાઇ, માવો, વગેરેના 176 નમૂના સ્થળ પર જ તપાસવામાં આવ્યા તેમજ   282 કિલો અખાદ્ય પદાર્થોનો નાશ કરાયો

4 / 5
મીઠાઈ-ફરસાણનું ઉત્પાદન અને વેચાણ કરતી એકમોમાં સઘન તપાસ કરીને મીઠાઈના 23 નમૂના અને ફરસાણના 38 નમુના તપાસ માટે લેબોરેટરીમાં મોકલાયા

5 / 5
Follow Us:
AAPની ચિમકી, તો CM કે કોઈ મંત્રીના જાહેર કાર્યક્રમ નહીં થવા દેવાય

Banaskantha : ભેળસેળયુક્ત ખોરાકના કેસમાં 12 પેઢીઓને 54 લાખનો દંડ

Surat : બ્રાન્ડેડ કંપનીના નામે નકલી સિમેન્ટ વેચાતું હોવાનો પર્દાફાશ

Bhavanagar : વડવાના વોશીઘાટ પાસે યુવકને માર મારી ઘર સળગાવ્યું

અમરોલીમાં એસિડ ભરેલુ ટેન્કર પલટી ગયુ, રોડ પર એસિડ ઢોળાતા અફરાતફરી

ભાવનગરના ખેડૂતોને ફટકો, માર્કેટ યાર્ડમાં ઘટ્યા ડુંગળીના ભાવ

અમદાવાદમાં ગુનાખોરી ડામવા પોલીસ એકશનમાં, પોલીસકર્મી કોમ્બિંગમાં જોડાયા

સાબરમતી વિસ્તારમાં પાર્સલ બોમ્બનો કેસમાં 2 આરોપીની ધરપકડ

આ રાશિના જાતકોના સુખ-સુવિધામાં વધારો થશે

રાણાજીના ભાલા સાથે બાપુની ગુજરાતની રાજનીતિમાં એન્ટ્રી-Video બાપુ Uncut

g clip-path="url(#clip0_868_265)">