AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandra Grahan 2023: આ સ્થળોએ જોવા મળ્યું ચંદ્રગ્રહણ, જુઓ દુર્લભ તસવીરો

આજે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ થયું છે. આ ચંદ્રગ્રહણ 08:44 થી શરૂ થઈ ગયું છે. જે મોડી રાત્રે 1.02 કલાકે સમાપ્ત થશે. ચંદ્રગ્રહણનો કુલ સમયગાળો 4 કલાક 15 મિનિટનો હોવાનું માનવામાં છે. આ છાયા ચંદ્રગ્રહણ છે.આ ચંદ્રગ્રહણ તુલા રાશિ અને સ્વાતિ નક્ષત્રમાં જોવા મળશે. જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચેથી પસાર થાય છે અને ચંદ્ર પર પડછાયો પડે છે ત્યારે ચંદ્રગ્રહણ થાય છે. આ છાયા ચંદ્રગ્રહણ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 05, 2023 | 11:47 PM
Share
આ રીતે ચંદ્રગ્રહણ દરમિયાન દિલ્હીમાં ચંદ્ર દેખાયો

1 / 5
ચંદ્રગ્રહણ દરમિયાન દિલ્હી-ગાઝિયાબાદ બોર્ડર પર ચંદ્રની આ  તસવીર જોવા મળી

2 / 5
શ્રીનગરમાં ચંદ્રગ્રહણ દરમિયાન  વાદળો વચ્ચે ચંદ્ર જોવા મળ્યો હતો

3 / 5
એવું માનવામાં આવે છે કે કોઈપણ ગ્રહણમાં દેવતાનું ધ્યાન કરવું અને તેમને સંબંધિત મંત્રોનો જાપ કરવો ખૂબ જ ફાયદાકારક છે.

4 / 5
 130 વર્ષ બાદ બુદ્ધ પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ થયું છે. 15 દિવસના અંતરાલ પછી આ બીજુ ગ્રહણ છે.

5 / 5
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા

ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો

અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ

સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી

શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો

અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા

ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના

અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી

સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ

આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">