Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગૌતમ અદાણીની પર્સનલ લાઈફ તેમજ તેના પરિવારમાં કોણ કોણ છે જાણો

ગૌતમ અદાણી હવે માત્ર ભારતમાં જ નહીં પણ એશિયાના સૌથી અમીર વ્યક્તિ છે.અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીના નાના પુત્ર જીત અદાણીના લગ્નની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. જીતના લગ્ન દિવા જૈમિન શાહ સાથે થશે. તો આજે આપણે ગૌતમ અદાણીના પરિવાર વિશે વાત કરીએ.

| Updated on: Feb 07, 2025 | 5:06 PM
ગૌતમ અદાણીનો જન્મ 24 જૂન 1962ના રોજ અમદાવાદમાં એક ગુજરાતી જૈન પરિવારમાં શાંતિલાલ અદાણી (પિતા) અને શાંતાબેન અદાણી (માતા)ને ત્યાં થયો હતો. તેના પિતા કાપડના નાના વેપારી હતા. આજે દીકરા ગૌતમ અદાણી સૌથી અમીર વ્યક્તિ ગણવામાં આવે છે.

1 / 10
ગૌતમ અદાણીના 7 ભાઈ-બહેનો છે, જેમાં બે બહેનો અને 5 ભાઈઓ છે. ગૌતમ અદાણીના ચાર ભાઈઓ છે, જેનું નામ મહાસુખ અદાણી, વિનોદ અદાણી, વસંત અદાણી અને રાજેશ શાંતિલાલ અદાણી છે.

2 / 10
ગૌતમ અદાણી કોલેજ ડ્રોપઆઉટ છે. આજે અદાણી ગ્રૂપનો બિઝનેસ એનર્જી, પોર્ટ, લોજિસ્ટિક્સ, ખાણકામ, ગેસ, સંરક્ષણ અને એરોસ્પેસ અને એરપોર્ટ જેવા વિવિધ ક્ષેત્રોમાં વિસ્તરેલો છે.

3 / 10
ગૌતમ અદાણી દીકરાના લગ્નને કારણે ચર્ચામાં છે અને દુનિયાના સૌથી અમીર વ્યક્તિની લિસ્ટમાં પણ ગૌતમ અદાણીનું નામ આવે છે. આવી સ્થિતિમાં, ચાલો આજે જાણીએ અદાણી પરિવાર વિશે.

4 / 10
ગૌતમ અદાણીનું શિક્ષણ અમદાવાદની CN વિદ્યાલય શાળામાં પૂર્ણ કર્યું છે. તેણે ગુજરાત યુનિવર્સિટીમાં કોમર્સમાં સ્નાતકની ડિગ્રી માટે પ્રવેશ મેળવ્યો હતો પરંતુ બીજા વર્ષ પછી તેણે અભ્યાસ છોડી દીધો હતો. કારણ કે, ગૌતમ અદાણી બિઝનેસ માટે ઉત્સુક હતા, પરંતુ તેમના પિતાના ટેક્સટાઈલ બિઝનેસમાં નહીં

5 / 10
ગૌતમ અદાણીએ 1986માં ડેન્ટિસ્ટ પ્રીતિ વોરા સાથે લગ્ન કર્યા અને તેમને બે પુત્રો છે, કરણ અને જીત. પ્રીતિ અદાણી ,અદાણી ફાઉન્ડેશનની ચેરપર્સન છે.કરણ અદાણી પોર્ટ્સ એન્ડ SEZ ના CEO છે. જીત અદાણી એરપોર્ટ બિઝનેસ અને અદાણી ડિજિટલ લેબ્સનું નેતૃત્વ કરે છે.

6 / 10
ગૌતમ અદાણીને બે પુત્રો છે, જેમના નામ કરણ અને જીત અદાણી છે. તેમાંથી, કરણ અદાણીએ પરિધિ શ્રોફ સાથે લગ્ન કર્યા છે, જે સિરિલ શ્રોફની પુત્રી છે. કરણ અદાણી હાલમાં અદાણી પોર્ટ્સના સીઈઓ છે. કરણ અદાણીને એક પુત્રી છે, જેનું નામ અનુરાધા કરણ અદાણી છે.

7 / 10
ગૌતમ અદાણી 26 નવેમ્બર 2008 ના રોજ 21:50 વાગ્યે દુબઈ પોર્ટ્સના સીઈઓ સાથે મુંબઈમાં તાજમહેલ પેલેસ હોટેલની રેસ્ટોરન્ટમાં હતા, જ્યારે હોટેલ પર આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.

8 / 10
આતંકવાદીઓ તેમનાથી માત્ર 15 ફૂટ (4.6 મીટર) દૂર હતા. અદાણી હોટલના રસોડામાં અને પછી ટોયલેટમાં સંતાઈ ગયા અને બીજા દિવસે 08:45 વાગ્યે સુરક્ષિત બહાર આવ્યા હતા.

9 / 10
અદાણી ગ્રુપની શેરબજારમાં લિસ્ટેડ કંપનીઓમાં અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી ગ્રીન એનર્જી, અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન, અદાણી પાવર, અદાણી ટ્રાન્સમિશન, અદાણી ટોટલ ગેસ લિમિટેડ અને અદાણી વિલ્મરનો સમાવેશ થાય છે

10 / 10

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે અહી ક્લિક કરો

Follow Us:
ગુજરાતમાં ગરમી ભુક્કા કાઢશે, આ જિલ્લાઓમાં હીટવેવની આગાહી

મોરારી બાપુએ સુનિતા વિલિયમ્સની કરી પ્રશંસા, જુઓ Video

NEET રજીસ્ટ્રેશનની તારીખ લંબાવવા વાલીઓએ NTA સમક્ષ કરી માગ

ધોરાજીમાં કાચા રસ્તે ડાયવર્ઝન અપાતા વાહનચાલકો થયા પારાવાર પરેશાન

બોડેલીમાં બનશે ગુજરાતનો સૌપ્રથમ રબર ડેમ, ખેડૂતોને સમસ્યાનો આવશે અંત

અમદાવાદ ઍરપોર્ટ પરથી ઝડપાયુ ₹2.76 કરોડની કિંમતનું દાણચોરીનું સોનુ

ગુજરાતમાં RSSનો વધ્યો વ્યાપ, રોજ મળતી શાખામાં થયો નોંધપાત્ર વધારો

શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ ભગવાન શ્રીકૃષ્ણ અંગે ટિપ્પણીને વખોડી

સ્વામીનારાયણ સંપ્રદાયના વધુ એક સાહિત્યએ સર્જ્યો વિવાદ

ગીરના રિસોર્ટમાં ઝડપાયો જુગારનો મોટો અડ્ડો, 55 શખ્સો ઝડપાયા

g clip-path="url(#clip0_868_265)">