શું તમે ચોર બજારમાંથી ખરીદી કરો તો પોલીસ તમને પકડી શકે છે ? જાણો દેશના 5 મોટા ચોરબજાર ક્યાં છે સાથે શું છે તેની ખાસિયત

શું આ બજારમાંથી ખરીદી કરીએ તો પોલીસ પકડે છે. આવા અનેક પ્રશ્નો મનમાં ઉભા થાય છે. આજે અમે તમને દેશના કેટલાક આવા બજારો વિશે માહિતી આપી રહ્યા છીએ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2021 | 8:22 AM
તમે ચોર બજારનું નામ તો સાંભળ્યું જ હશે, તમને એ પણ ખબર હશે કે ચોર બજારમાં તમામ માલ ખૂબ જ સસ્તામાં વેચાય છે. હવે જો માલ ચોરીનો હશે તો તે સસ્તામાં વેચવામાં આવશે, આ જાહેર બજાર હોવા છતાં પોલીસ આનાથી આગળ દરોડા કેમ નથી પાડતી, જાહેરમાં આ માલ કેવી રીતે વેચાય છે, શું આ બજારમાંથી ખરીદી કરીએ તો પોલીસ પકડે છે. આવા અનેક પ્રશ્નો મનમાં ઉભા થાય છે. આજે અમે તમને દેશના કેટલાક આવા બજારો વિશે માહિતી આપી રહ્યા છીએ.

1 / 8
 દેશમાં ઘણા શહેરો છે જ્યાં માલ સસ્તા ભાવે મળે છે. આવા બજારને ચોરબજાર નામ આપવામાં આવ્યું છે. તે સાચું છે કે ક્યારેક ચોરીનો સમાન આ બજારોમાં વેચાય છે પરંતુ મૂળ આ બજારનો હેતુ સેકન્ડ હેન્ડ અને યુઝડ સમાન  સસ્તા ભાવે વેચવાનો છે.  આ બજારોમાં, તમે ફર્નિચર, કપડાં, ઇલેક્ટ્રોનિક વસ્તુઓમાંથી કારના પાર્ટ્સ સસ્તા ભાવે ખરીદી શકો છો.

2 / 8
મટન સ્ટ્રીટ, મુંબઈ (Mutton Street, Mumbai ) વિશ્વનું પ્રખ્યાત મટન સ્ટ્રીટ ચોર બજાર મુંબઈમાં આવેલું છે. અહીં તમે જૂનામાં જૂની શ્રેષ્ઠ પુસ્તક ખરીદી શકો છો. અહીં નવા સામાનનું  રિમેક વર્ઝન મળી જાય છે. એન્ટિક ફર્નિચર, સેકન્ડ હેન્ડ કપડાં, લક્ઝરી બ્રાન્ડની પ્રોડક્ટ્સની નકલો ખૂબ ઓછા ભાવે ઉપલબ્ધ છે. ઘણી વખત લોકો અહીંથી તેમનો ચોરાયેલો સામાન મેળવે છે પરંતુ આ વસ્તુ ફરીથી ખરીદવા માટે તમારે કિંમત ચૂકવવી પડશે.

3 / 8
ચાંદની ચોક, જૂની દિલ્હી (Chandni Chowk, Old Delhi)  દિલ્હીની ચાંદની ચોક બજારથી દરેક વ્યક્તિ પરિચિત છે. વિદેશી લોકો પણ જૂનો અને ચોરીનો માલ ખરીદવા અહીં પહોંચે છે. ચાંદની ચોકનું આ બજાર કપડાં અને હાર્ડવેર ખરીદવા માટે જાણીતું છે. અહીં મળતો માલ સેકન્ડ હેન્ડ અથવા ખામીયુક્ત છે. મોટી બ્રાન્ડથી નાની બ્રાન્ડની પ્રોડક્ટ્સ પણ અહીં ઉપલબ્ધ છે. દિલ્હીમાં દરિયાગંજ બજાર પણ છે જ્યાં ઓછા ભાવે પુસ્તકો ખરીદવામાં આવે છે.

4 / 8
સોટી ગંજ મેરઠ( Soti Ganj, Meerut) સોટી ગંજ પણ ચોર બજારોની શ્રેણીમાં સમાવિષ્ટ છે. આ બજારમાં વાહનની ઇંધણ ટાંકીથી દરેક નાનો પાર્ટ સૌથી ઓછા ભાવે ખરીદી શકાય છે. સોટી ગંજ મેરઠમાં આવેલું છે, અહીં સસ્તા ઓટોમોબાઈલ પાર્ટ્સ વેચે છે. દિલ્હી / એનસીઆર અથવા ઉત્તરીય શહેરોમાંથી જે પણ કારનો સામાન અથવા કાર ચોરાઈ જાય છે, તે અહીં વેચાય છે. અહીં તમે રોલ્સ રોયસ જેવા વૈભવી વાહનોના પાર્ટ્સ પણ ખરીદી શકો છો.

5 / 8
ચિકપેટ માર્કેટ, બેંગ્લોર (Chickpet Market, Bengaluru)  ચિકપેટ માર્કેટ બેંગલુરુનું ચોર બજાર છે. મુંબઈની તર્જ પર ચિકપેટ માર્કેટમાં પણ દરેક વસ્તુ ઉપલબ્ધ છે. બેંગ્લોરના ચોર બજારમાં મોંઘા કપડાં સસ્તા ભાવે ઉપલબ્ધ છે. અહીં સિલ્કની સાડીઓ પણ ઉપલબ્ધ છે. આર્ટિફિશિયલ ઘરેણાં પણ ખરીદી શકાય છે. ઘરેલુ નાની વસ્તુઓ પણ અહીં જોવા મળે છે.

6 / 8
પુડુપેટ માર્કેટ, ચેન્નઈ (Pudupet Market, Chennai)  ચેન્નાઈનું પુડુપેટ બજાર ખૂબ જ પ્રખ્યાત છે. આ બજારમાં તમે સ્પેર ઓટો પાર્ટ્સથી લઈને એસેમ્બલ અને કસ્ટમાઈઝ્ડ કારો સુધી તમામ પ્રકારના ઓટોમોબાઈલ પાર્ટ્સ શોધી શકો છો. આ માર્કેટમાં આવતાની સાથે જ લોખંડનો સમાન  જોવા મળે છે. અહીં તમે તમામ પ્રકારના વાહનોના વપરાયેલા પાર્ટ્સ શોધી શકો છો. ઘણી વખત અન્ય રાજ્યોના લોકો અહીં કારના પાર્ટ્સ શોધવા માટે આવે છે.

7 / 8
આ બજારમાં ખરીદી કરવાનો અનુભવ પણ અલગ પ્રકારનો જ હોય છે. ક્યારેક છેતરાઈ જવાય છે તો ક્યારેક અત્યંત કામની ચીજ મફતના ભાવે પણ મળી જતી હોય છે જોકે ખરીદી પહેલા સાવધાની ખુબ જરૂરી બને છે ક્યાંક રસ્તે આ માલ સસ્તેમેં ના ચક્કરમાં લેવાના દેવા ન પડી જાય !

8 / 8
Follow Us:
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ

સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત

Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો

રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ

દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા

PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો

સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર

અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !

આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે

ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી

g clip-path="url(#clip0_868_265)">