AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : Jr. NTR ને “જુનિયર” કેમ કહેવામાં આવે છે? સાચું નામ શું છે જાણો

તેલુગુ અભિનેતા જૂનિયર એનટીઆર આજે માત્ર સાઉથમાં નહી પરંતુ નોર્થ ઈન્ડિયામાં પણ ખુબ ફેમસ છે.આજે તેને કોઈ પરિચયની જરુર નથી. તેમ છતાં તેના નામ સાથે જૂનિયર શબ્દ જોડાયેલો છે.

| Updated on: May 20, 2026 | 11:41 AM
Share
સાઉથ સિનેમામાં એવા અનેક અભિનેતા છે. જેમણે પૈન ઈન્ડિયા લેવલ પર પોતાની આળખ બનાવી છે. આજના સમયમાં તેની ફિલ્મ નોર્થ ઈન્ડિયામાં પણ સારો બિઝનેસ કરે છે. આવા જ એક અભિનેતાનું નામ તેલુગુ સિનેમામાંથી સામે આવે છે. તે નામ જૂનિયર એનટીઆરનું છે.

1 / 6
જે છેલ્લા 35 વર્ષથી ફિલ્મોમાં કામ કરી રહ્યો છે. તેમણે ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે પોતાના કરિયરની શરુઆત કરી હતી. ત્યારબાદ તેમણે લીડ ડેબ્યુ કર્યું આજે તેની ગણતરી સાઉથના ટોપ અભિનેતામાં થાય છે.

2 / 6
જૂનિયર એનટીઆરની પહેલી ફિલ્મ  Brahmarshi Viswamitra હતી. જે વર્ષ 1991માં આવી હતી. આ ફિલ્મમાં તેમણે બાળ કલાકાર તરીકે કામ કર્યું હતુ. આ ફિલ્મના ડાયરેક્ટર તેના દાદા નંદમુરી તારક રામા રાવ હતા. લીડ અભિનેતા જૂનિયર એન્ટીઆરની પહેલી ફિલ્મ  Ninnu Choodalani હતી.

3 / 6
અત્યારસુધી તેના કરિયરના અનેક ફિલ્મોમાં કામ કરી ચૂ્ક્યા છે. આજે તેને કોઈ ઓળખની જરુર નથી. તેમ છતાં કેમ તેના નામની સાથે જૂનિયર લગાવે છે. ચાલો જાણીએ. આજે 20મેના રોજ જૂનિયર એનટીઆરનો 43મો જન્મદિવસ છે.

4 / 6
જો તમે જુનિયર એનટીઆરના ચાહક છો અથવા તેમને ફોલો કરો છો, તો તમને ખબર પડશે કે તેમનું પૂરું નામ નંદમુરી તારક રામા રાવ છે, જેને ટૂંકું કરીને એનટીઆર અથવા એનટી રામા રાવ પણ કહેવામાં આવે છે. તેમનો જન્મ 1983માં થયો હતો.

5 / 6
 જ્યારે જુનિયર એનટીઆરનો જન્મ થયો, ત્યારે તેમના પરિવારે તેમનું નામ તેમના દાદાના નામ પરથી રાખ્યું. પરિણામે, તેમના નામમાં "જુનિયર" ઉમેરવામાં આવ્યું, જેના કારણે તેઓ જુનિયર નંદમુરી તારક રામા રાવ, જુનિયર એનટીઆર તરીકે જાણીતા થયા. તેમના ચાહકો તેમને પ્રેમથી તારક પણ કહે છે.(All Photo : PTI)

6 / 6

Jr NTR Family Tree : સાઉથના સેલિબ્રિટી પરિવાર તેમજ શક્તિશાળી પોલિટિકસના પરિવાર વિશે જાણો, ચંદ્રબાબુ નાયડુ સાથે છે ખાસ કનેક્શન અહી ક્લિક કરો

Follow Us
પરિવારમાં આવશે ઉત્સાહ અને ખુશીઓ, અચાનક બિઝનેસ ટ્રિપથી થશે મોટો ફાયદો

અમદાવાદમાં ગરીબનગર ચાર રસ્તા પાસે ગંભીર અકસ્માત, યુવતીનું મોત

અમદાવાદમાં ગેરકાયદે પાર્કિંગ પર AMCનો સકંજો

સાબરકાંઠા: ખાતર વિતરણ માટેની મોબાઈલ એપ બની માથાનો દુખાવો

બોટાદમાં મધુ નદીમાં કચરો ઠલવાતા સ્થાનિકોમાં ભારે રોષ, પૂરની ભીતિ

દ્વારિકાના નાથના અનેરા ભક્તની આકરી ભક્તિ, દંડવત કરી દ્વારકા પહોંચશે

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કેમ્પસ સુધી પહોંચ્યો દીપડો

અમદાવાદમાં રિક્ષા મુસાફરી મોંઘી થઈ: મિનિમમ અને પ્રતિ કિમી ભાડું વધ્યું

ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, 48 કલાકમાં મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી

ખેતરોમા વીજ પોલ નાખવાના વિવાદ વચ્ચે કોંગ્રેસ નેતાએ આપ્યો વૈકલ્પિક રૂટ

g clip-path="url(#clip0_868_265)">